Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 7
________________ અગ્ય માણસોને સેંપાયેલી જવાબદારીઓ જેમની નસોમાં સેંકડો પેઢીઓથી પશુપાલકોનું અને ખેડૂતનું લેહી વહે છે એવા ભારતીય પશુપાલકો અને ખેડૂતને આ દેશના પશુસંવર્ધન અને અન્ન ઉત્પાદનની જવાબદારી સેંપવાને બદલે એ જવાબદારી મેકોલે કૃત યંત્રમાંથી ઘડાઈને બહાર પડેલા કહેવાતા પશુનિષ્ણાતે અને કૃષિ નિષ્ણાતને, પિતાની યેગ્યતાને કારણે નહીં, પણ પ્રદેશવાદ અને કોમવાદના જોરે સત્તાસ્થાને આવી પડેલાં પ્રધાનમંડળમાં સેંપી દીધી ! એટલું જ નહીં પણ EA,૦. (ફાઓ) જેવી સંસ્થાને તેમ જ વિકાસ પામતાં રાખ્યુંને મદદ કરવાના બહાના નીચે (Aid to the developing countries) તેમની વધુમાં વધુ શોષણ કરવા સ્થપાયેલી World Bank ને કૃષિ અને પશુસંવર્ધનની બાબતમાં દખલગીરી કરવા દેવામાં આવી. આ બાબત પરદેશી શાસનને આવકારવા જેટલી જ ખરાબ છે. અને આ જ કારણે દેશ અનાજ, ઘી, દૂધ, બળતણ અને રહેઠાણ વગેરેની કારમી અછતમાં [ અને સહુથી વધારે દુઃખદ તે પીવાના પાણીના દુકાળમાં ] સપડાય છે, અને આર્થિક અંધાધૂધીમાં અટવાઈ પડયો છે. ગાંધીજીએ જ્યારે કહ્યું કે, “આ દેશને વડાપ્રધાન ખેડૂત હો જોઈએ.” ત્યારે તેમના મનમાં અંગ્રેજી ભણેલે (Agricultured expert). નહીં પણ અંગ્રેજી ન ભણેલે પેઢીધર ખેડૂત હશે એ વિશે મને જરા પણ શંકા નથી. હિંસક અથવા કોઈ પણ સરકારની એ પવિત્ર ફરજ છે કે તેમના દરેક પ્રજાજનને અન્ન, પાણી, કપડાં અને સ્વચ્છ રહેઠાણ મળી રહે એટલું જ નહીં પણ દેશના દરેક પશુ પક્ષીને પણ તેમનાં ખોરાકપાણી મળે એવી રીતનું વ્યવસ્થિત તંત્ર ગોઠવે. આ બદલે જીવમાત્રને તેમની જરૂરિયાત પૂરી પાડવાની પવિત્ર ફરજ બજાવવામાં આપણે સાવ દુર્લક્ષ કર્યું છે. ઊલટું પેલા નિષ્ણાતોએ આપણી ગાય સહિત દરેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290