Book Title: Vishvamangal Granthmala Part 01 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal Prakashan View full book textPage 6
________________ | [૧] સંસ્કૃતિને સર્વનાશ દેશી-પરદેશી અંગ્રેજો દ્વારા આર્યાવર્તની છિન્નભિન્નતા વિશ્વમંગલ પ્રન્થમાળાનું ભૂમિકા – પુસ્તક આ દેશની સમૃદ્ધિને આ દેશના વતનીઓ દ્વારા જ લૂંટી શકાય એવા ઉદ્દેશથી, આ દેશના જ પૈસા વડે અને આપણી પ્રજામાંથી જ, અંગ્રેજોની લૂંટને સરળ બનાવવામાં સહાયભૂત થાય એવા નિષ્ણાતે પેદા કરવા લોર્ડ મેકોલેએ અંગ્રેજી કેળવણીનું માળખું જ્યારે તૈયાર કર્યું ત્યારે કહ્યું હતું કે “આ અંગ્રેજી કેળવણે દેશમાં એક એવે વગ પિદા કરશે જે માત્ર લેહી અને રંગથી જ હિંદી હશે. પણ તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ, આચાર-વિચાર, તેમના આદર્શો, મંતવ્ય, નીતિ વગેરે તમામ અંગ્રેજી હશે.” દેશી નિષ્ણાતોએ કરેલી દુર્દશા | મેલે કૃત કેળવણીના યંત્રમાંથી ઘડાઈને બહાર પડેલા આવા નિષ્ણાતેએ અંગ્રેજી શાસન દરમ્યાન અંગ્રેજી શેષણ નીતિને ટેકે આપ્યા કર્યો. અને ભારતીય સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને હિંદુસંસ્કૃતિને છિન્નભિન્ન કરવામાં અંગ્રેજોના કુહાડાના હાથા બનીને રહ્યા. જ્યારે અંગ્રેજો અહીંથી ગયા ત્યારે આ દેશની સત્તાનાં સૂત્રો અનિવાર્યપણે નિષ્ણાતેના હાથમાં આવી પડયા. આવા થોડા નિષ્ણાત પ્રધાનમંડળની એથે રહીને અંગ્રેજી. ન ભણેલા પચાસ કરોડથી વધુ હિંદીઓ ઉપર વિદેશી વિચારધારા, તથા શોષણ અને હિંસા ઉપર જ નભી શકે એવી અર્થનીતિ, અને પરદેશી સંસ્કૃતિ ઠોકી બેસાડવાના પ્રયત્ન કરે એનાથી ભૂંડું બીજું કશું જ હોઈ શકે નહીં. આઝાદીનાં ત્રીસ વર્ષમાં આ નિષ્ણએ દેશની જે દુર્દશા કરી છે તેવી દુર્દશા કદી પણ કઈ પણ પરદેશી હુમલાખોરોએ કે શાસનકર્તાઓએ કરી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290