Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન. આ નાનકડા પણુ જન્મભૂમિ તરફ માન ઉત્પન્ન કરાવનાર અને ફરજની પ્રવૃત્તિ તરફ લઈ જનાર ઉપયાગી પુસ્તક વિષે પ્રસ્તાવનામાં ગુરૂશ્રીએ જે જણાવ્યુ છે તે ઉપર ખ્યાલ આપી આગળ વધવાને વાંચક ઉત્સાહી બનશે તેા મંડળને આનંદ પ્રાપ્ત થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વૃત્તાંત જે સ્થળનુ' છે ત્યાંના એક ધર્મિષ્ઠ અને સ્વબળે આગળ વધી પોતાની શક્તિના સર્વે પ્રકારે પેાતાના હસ્તે સદુપયોગ કરનાર શેઠ મગનલાલ ક સ દત્તુ જીવનવૃત્તાંત આ પુસ્તક સાથે જોડવામાં આવ્યું છે અને તે પ્રાસ'ગિક હોવાથી અનુકુળ જણાશે. મુંબાઇ-ચ’પાગલી વીરાત ૨૪૪૩ વિક્રમ સ. ૧૯૭૩ કાર્તિક પૂર્ણિમા. વિદ્યાપુરમાં અને સર્વત્ર આવા ઉચ્ચ માનનીય, દાની, ધર્મિષ્ઠ પુરૂષો વધે અને સ્વામ–સ્વભૂમિની ખ્યાતિ વિસ્તરી એવી ભાવના— આશા-પૂર્વક વિરમીએ છીએ. લી. अध्यात्मज्ञान प्रसारक मंडळ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 93