Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 47
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર મળીને ખુલાસો લાધીને પછી પાછો આવે. એટલે કંઈક જો કદી પૂછવું હોયને, તો બધો ખુલાસો આવી જાય. બનતાં સુધી બહુ પૂછવું ના પડે. પણ કંઈક એવું હોય, ગૂંચાય તો પૂછવું પડે તો ખુલાસા બધા આવી જાય.. પ્રશ્નકર્તા : તો એટલે આત્માનું ક્ષેત્ર લંબાય ખરું ? દાદાશ્રી : એ તો દેહ તરીકે નીકળે છે, પૌલિક ભાવ છે. એટલે મિશ્રચેતન છે, તે ત્યાં આગળ જાય પછી ખુલાસા લઈને પાછું આવે. તે જ્ઞાનીઓ એકલાને જ, બીજા કોઈને અધિકાર નહિ. પ્રશ્નોનું સોલ્યુશન લઈને પાછું આવે, બીજા લોકોનું કામ નહિ. અમારે સીમંધર સ્વામી સાથે તાર જોઈન્ટ થયેલો છે. અમે બધી જ પ્રશ્નો ત્યાં પૂછીએ ને એ બધા જવાબ આપી જાય. એટલે અત્યાર સુધીમાં અમને લાખો પ્રશ્નો પૂછાયા હશેને એ બધાનાં અમે જવાબ આપ્યા હશે. પણ આ બધા સ્વતંત્ર નહીં, જવાબ અમારે બધા ત્યાંથી આવેલા. બધા જવાબ આપી શકાય નહીં ને ! જવાબ આપવો એ કંઈ સહેલી વસ્તુ છે ? એ પાંચ જવાબ ના આપી શકે એકે ય માણસ ! જવાબ આપે ત્યારે કોરા તો વાદવિવાદ શરૂ થઈ જાય. આ તો એકઝેક્ટ જવાબ આવે. તેથી સીમંધર સ્વામીને ભજે છે ને ! હૈ સબ. પ્રશ્નકર્તા ઃ નહિ. બડે-છોટે કા પ્રશ્ન નહીં હૈ. પ્રશ્ન હૈ આપકા ઉનસે સંપર્ક હો ગયા હૈ યા નહીં હુઆ હૈ ? દાદાશ્રી : વીતરાગકા સંપર્ક હો ગયા હૈ. યે ભારત દેશમેં ઇનકા દર્શન ચાલુ હો જાયે, સબકો ! શ્રદ્ધા-દર્શન-જ્ઞાન-વિજ્ઞાન તો હૈ અપને પાસ. અને સાચા અરિહંત જડી ગયાં ! હમકો તીર્થકર ચાહિયે થા, વહ તીર્થંકર મિલ ગયા. પ્રશ્નકર્તા : માન્યતાકે રૂપમેં યા સાક્ષાત્કારકે રૂપમેં સીમંધર સ્વામીને સાથ આપકા અનુસંધાન હૈ ? દાદાશ્રી : નહીં. સાક્ષાત્કાર ભી નહિ, માન્યતા ભી નહીં, ઐસે હી હો ગયા હૈ. પુણ્યકા બલસે. હમ જો તલાશ કરતા થા, અરિહંત કિધર હૈ, વહ અરિહંત હમકો મિલ ગયા. જૈસા દર્શનમેં આ ગયા, દર્શનમેં ફિટ હો ગયા. પ્રશ્નકર્તા : તીન અવસ્થા હોતી હૈ, એક મેન્ટલ પ્રોજેકશન હોતા હૈ, દૂસરા માન્યતાકા પ્રોજેક્શન ઔર એક સાક્ષાત્કાર, ચૌથી અવસ્થા નહીં હૈ. વીતરાગતું અનુસંધાન ! પ્રશ્નકર્તા : અમે એવું સાંભળ્યું છે કે આપે સીમંધર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે, તો એ શું છે ? દાદાશ્રી : એ તો આપકે સાથ ભી હૈ. અકેલા સીમંધર સ્વામી કે સાથ હી હૈ, ઐસા નહિ ! પ્રશ્નકર્તા ઃ નહીં મેરે સાથ તો.. દાદાશ્રી : ક્યા સીમંધર સ્વામી ભગવાન સબસે બડા હો ગયા ? આપ નહીં બડે હૈ ? આપ ભી હૈ. આપકો જો મેં પહેંચાનતા હું. ઉસમેં ચેન્જ નહીં હૈ કોઈ. મગર વહ વ્યવહારસે બડા હૈ. નિશ્ચયસે સરીખા દાદાશ્રી : યહ માનસિક નહીં હૈ. કાયાકા, માન્યતાકા નહીં હૈ. ઈસસે ઉપરકા હૈ, જો પરમેનન્ટ હૈ, વહ હૈ. વ્યવહાર સાચવ્યો, જગ કલ્યાણાર્થે ! પ્રશ્નકર્તા ઃ મૈને આપસે સુના કિ આપ એક નયા મંદિર બના રહે હૈ, જિસમેં સીમંધર સ્વામી ભી હોંગે, વાસુદેવ ભી હોંગે ઔર શિવ ભી હોંગે, તો ફિર એક નયા પંથ ખડા હો જાયેગા, દાદા ભગવાનકે નામશે ! અભી જો શ્રદ્ધા ચલ રહી હૈ, ફિર એક નયી શ્રદ્ધા ખડી હો જાયેગી. દાદાશ્રી : દાદા ભગવાનકો લેના-દેના નહીં હૈ ઇસમેં. દાદા

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81