Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 4
________________ ને તળપદી ભાષામાં પ્રશ્નોતરી રૂપે રજુ થાય છે, જે સાધકોનાં પોતાનાં જ પ્રશ્નો વાંચતા વાંચતા ઉકેલાતા જાય છે ને મોક્ષ માર્ગની શ્રેણીઓ ચઢાવતાં જાય છે. મોક્ષમાર્ગના સાધકોને ખૂબ જ સરળ અને સહેલું થઈ પડે તેવી ગાઈડ. સમર્પણ અહો અહો ! ગજબની દાદાવાણી; પાતાળ ફોડી નીકળી સરવાણી ! (૧૦) વાણીનો સિદ્ધાંત: ‘વાણી કોણ બોલે છે ? કઈ રીતે ઉત્પન્ન થાય છે ?” તેનો વૈજ્ઞાનિક સિદ્ધાંત કે જે ક્યાંય પ્રગટ થયો નથી, તે આ પુસ્તકમાં ખુલ્લો થયો છે. કઠોર, કડવી, મીઠી વાણીના સ્વરૂપો અને મધુરી વાણીની પ્રાપ્તિ આદિ તમામ રહસ્યો આ પુસ્તકમાં અંકિત થયા છે. (પૃષ્ઠ – ૬૨૪, કિંમત : ૬૦) (૧૧) વાણી, વ્યવહારમાં... : સંક્ષિપ્ત-(પૃષ્ઠ-૯૬,કિંમત : ૧૫) (૧૨) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ) : જ્યાં વિષય વિકારના સુખમાં લોક ગળાડૂબ રચ્યા રહે છે તેવા કાળમાં વિષયના દોષો-જોખમોનું ભાન કરાવતી અને સંપૂર્ણ બ્રહ્મચર્યમાં રહેવા માટેના માર્ગદર્શનની સુંદર સમજણ પાડતી વાણી. (પૃષ્ઠ : પૂર્વાર્ધ-૪૨૨ તથા ઉત્તરાર્ધ-૩૧૨, કિંમત : ૧૦૦) (સંક્ષિપ્ત) (પૃષ્ઠ : ૧૦૪, કિંમત : ૧૫) લાખોના હૃદયમાં જઈ સમાણી; જે વાંચે, સાંભળે થાય મોક્ષ કમાણી! ગજબનો પાવર આત્યંતિક કલ્યાણી; સંસાર વ્યવહાર પણ હિતકારીણી! ટેપરેકર્ડ કહી વીતરાગે નિજ વાણી; અહોહો ! હદ કરી આપે જુદાપણાની! કળિકાળમાં ન કદિ જે સંભળાણી: અતિ અતિ કિંમતી છતાં માલિકી વિનાની! ચાર ડિગ્રી કમી છતાંય ભૂલ વિનાની; તીર્થંકરોના સ્વાવાદની કમી પૂરાણી ! તમામ તીર્થકરોએ જેને પ્રમાણી; દૂર અંધાર તત્કાળ અક્રમ જ્યોત જલાણી! વાદ-પ્રતિવાદી બન્નેથી કબૂલાણી; કેવું વચનબળ, જ્ઞાનાવરણ ચિરાણી! ઘેર ઘેર પહં ચ જગાડશે આપ્તવાણી; વાંચતા જ બોલે, મારી જ વાત, મારા જ જ્ઞાની! (૧૩) કર્મનું વિજ્ઞાન : ‘કર્મ” શબ્દનું વૈજ્ઞાનિક એકસપ્લેનેશન શું છે? કર્મબંધન શું છે? ને કર્મોથી મુક્તિ કઈ રીતે થઈ શકે ? કર્મોનો ભોગવટો કોને છે ? વિ. અનેક પ્રશ્નોના ઉત્તર આપતી દ્રષ્ટાંતો સાથેની સાદી સરળ તળપદી ભાષામાં સમજણ પાડતી વાણી. (પૃષ્ઠ : ૯૬, કિંમત : ૧૫) તમામ રહસ્યો, અહીં ખુલ્યાં તણા વાણી; ‘સિદ્ધાંત વાણી'ના જગતને સમર્માણી! તે ઉપરાંત આત્મજ્ઞાતથી કેવળજ્ઞાત સુધી પહોંચવા માટે “દાદાવાણી” માસિક પ્રકાશિત થાય છે. - જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 49