Book Title: Vaani Vyavahar Ma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ ‘દાદા ભગવાન' કથિત તત્વજ્ઞાત તેમજ વ્યવહાર જ્ઞાત, વાણીતાં ગ્રંથો ૪) પૈસાનો વ્યવહાર : અગિયારમા પ્રાણનું સ્થાન પામેલા પૈસાએ ક્યાં ને કોને કેર વર્તાવ્યો નથી ? પૈસા પાછળની હાયવરાળને હીમની જેમ ઠારી નાખતી વાણી. (પૃષ્ઠ : ૪૧૮, કિંમત : ૬૦) (સંક્ષિપ્ત) (પૃષ્ઠ : ૭૪, કિંમત : ૧૫) આત્મજ્ઞાની અક્રમ વિજ્ઞાની પરમ પૂજય દાદા ભગવાનની જ્ઞાનવાણીના ગ્રંથોના પ્રકાશનો હવે હર કોઈને ઉપલબ્ધ થાય તેમ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી માંડીને કેવળજ્ઞાન સુધીની શ્રેણીઓ સર કરવાની ચાવીઓ એમાં પ્રકટ થઈ છે. ઊંડું તત્વજ્ઞાન એકલું જ નહિ પણ વ્યવહારમાં પૈસો, પતિ-પત્ની, માબાપ-છોકરાં સાથેનાં જટીલ પ્રશ્નોનો સહજ ને સરળ ઉકેલ આપતી વાણીનાં ગ્રંથો પણ પ્રકાશિત થયા છે, જે આજ સુધી ક્યાંય બીજે જોવાં મળે તેમ નથી. પરમ પૂજ્ય દાદા ભગવાનની જ્ઞાનવાણી વાંચતાં જ લાખો લોકોનાં જીવન અને હૃદય પરિવર્તન થઈ ગયાં છે ને આવાં ભયંકર કાળમાં પરમ શાંતિમાં દિન-રાત રાચતાં થયાં છે. ૫) પતિ-પત્નીતો વ્યવહાર કળિયુગમાં પતિ-પત્નીની ખીટપીટોનો અનુભવ પરણેલાંઓને કંઈ પૂછવાનો હોય ? એનું સમાધાન પામી સત્યુગનાં રામ-સીતા જેવું જીવન જીવતા અનેકોને કરી દેતી વાણી. (પૃષ્ઠ : ૫૧૪, કિંમત : ૬૦) (સંક્ષિપ્ત) (પૃષ્ઠ : ૧૧૨, કિંમત : ૧૫) ૬) મા બાપ-છોકરાંતો વ્યવહાર : પશ્ચિમની હવા, ટી.વી., મુવીની ગહેરી અસરોથી વિકતિને પામેલાં આજનાં બાળકો અને પાછલી સંસ્કૃતિનાં માબાપ વચ્ચેનું અંતર અને તેમાંથી થતાં ઘર્ષણોમાંથી આબાદ મુક્ત થઈ આદર્શ વ્યવહાર કરતાં મૂકી દેતી વાણી.. (પૃષ્ઠ : ૫૭૬, કિંમત : ૬૦) (સંક્ષિપ્ત) (પૃષ્ઠ : ૯૦, કિંમત : ૧૫) ૧) હું કોણ છું ? : આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની તમામ પાયાની તૈયારીઓ કરાવતી વાણીનું સંકલન. (પૃષ્ઠ-૬૬, કિંમત : ૫) ૨) પ્રતિક્રમણ : જીવનમાં ડગલે ને પગલે થતાં દોષોમાંથી મુક્ત થવાનું અને આત્મજ્ઞાનના માર્ગે પ્રગતિ કરવા સાદી, સરળ, સચોટ ને ટૂંકમાં આપેલું માર્ગદર્શન. (પૃષ્ઠ : ૪૮૮, કિંમત : ૬૦) (સંક્ષિપ્ત) (પૃષ્ઠ : ૯૨, કિંમત : ૧૫). ૭) મૃત્યુ સમયે, પહેલાં અને પછી : મૃત્યુ પહેલાં, મૃત્યુ સમયે ને પછી આત્માની શી સ્થિતિ, તે માટેની શી જાગૃતિ પોતાની ને સગાંવહાલાંની તેમ જ શ્રાદ્ધ, સરવણી, વગેરેની સત્યતાને ખુલ્લી કરતી ગૂઢ વાણી. (પૃષ્ઠ : ૧૮૪, કિંમતઃ ૨૦). <) "Who Am I?" : "Who am I?" is a burning question since the begining of our being in the universe ! Answer to it is here... (Pa128, Price : 20) 3) તીજદોષ દર્શનથી....તિર્દોષ : ‘પારકાંના દોષો જોવાથી કર્મ બંધન ને પોતાનાં જ દોષો જોવાથી મુક્તિ.’ આ સિધ્ધાંત પર પોતાનાં સ્થૂળતમથી માંડીને સૂક્ષ્મતમ દોષો કેવાં હોય છે, તેની સુંદર છણાવટ અત્રે અગોપિત થાય છે. (પૃષ્ઠ : ૧૨૮, કિંમત : ૨૦). ૯) આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૩ : આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા તૈયાર કરાવીને ઠેઠ કેવળજ્ઞાનની શ્રેણીઓ ચઢાવતી તત્ત્વજ્ઞાનની વાણીનું ચઢતા ક્રમે રજુ કરતાં ગ્રંથો...... ગુહ્ય જ્ઞાનને સાદી-સરળ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 49