Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 8
________________ હત અવ૦ यत्किञ्चित् વેરા પરિશિષ્ટ ને તેને વિષય. પરિશિષ્ટ ૧- સૂત્ર અને સૂત્રગાથાને અંક અને પાનાના અંકે જણાવવા પૂર્વક અકારાદિ કમ આપવામાં આવ્યો છે. પરિ. ૨- ગ્રન્થમાં જે પ્રત્યેના નામે આપ્યા હોય તેને ઉલેખ આમાં કરવામાં આવ્યો છે. પરિ – અવચરીમાં જે સાક્ષી પાડી આપવામાં આવ્યા છે તેને અકારાધિમ આમાં આપવામાં આવ્યો છે. પરિ – આ પ્રન્થમાં જે જે વિશેષ નામો આપ્યાં છે એ અકારાદિમ આ પરિશિષ્ટમાં આવે છે. પરિ. ૫- આ પરિશિષ્ટમાં “અન્ય', વૃદ્ધા, વૃદ્ધસમ્પ્રદાય, સમ્પ્રદાય, ઈત્યાદિને સમાવેશ થાય છે.. પરિ - આ પરિશિષ્ટમાં પ્રસ્થમાં આવતા ન્યાયોને સમાવેશ થાય છે. પરિ... – અવશ્રીકારે જે કાંઈક વિશિષ્ટ શબ્દોની વ્યાખ્યા કરી છે તે આમાં તારવીને આપવાને ઉદ્યમ કર્યો છે. પરિ, ૮- આમાં આમિકી પરિભાષા, સૂત્રવાત, આવાત, પ્રાતત્યાત, દેશી પદયાત, તિ-વ્યત્યયા, સુવ્યત્યયાત વતવ્યત્યયાત લિવ્યત્યયાત્, વ્યાકરણમ અને યત્ત૬ - એમ વ્યાકરણના વિષયને લગતી વાતને સમાવેશ કરવામાં આવ્યો છે. પરિ૦ – આગમેદ્વારકની સંકલિત ચિત્ર રત્નમાલામાં ઉત્તરાધ્યયન સૂત્ર અ ગેનાં ચિત્રોની જે નોંધ છે તે આમાં આપવામાં આવી છે. પરિ૦ ૧— આની અંદર દાન્તને અનુક્રમ, તેને વિષય, દષ્ટાન્ત નામ, અખત ગાથા નંબર, પંકિત નંબર આપીને સરખાવટ માટે પાઈયટીકાને પત્ર નંબર આપવામાં આવ્યો છે. આ રીતે ૧૦ પરિશિષ્ટ કરીને તે પછીના ૧૧, ૧૨ પરિશિષ્ટ આપી ૧૩ મા પરિશિષ્ટમાં શુદ્ધિપત્રક આપ્યું છે. રા. T Jain Education Inte For Privale & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 480