Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 7
________________ ૩૦ વ• यत्किञ्चिन् શ. આ ઉત્તરાધ્યયન સૂત્રની અંદર- ૩૬ અષયને છે તે આ પ્રમાણે છે:– ૧ વિનયમુન, ૨ પરિષહ, કે ચાતુરગીય ૪ અસંસ્કૃત, ૫ અકામમરણીય, ૬ ફુલકનિમન્થીય ૭ સેલક ૮ કપિલીય ૯ નમિપ્રવ્રજ્યા ૧૦ કેમપત્રક ૧૧ બહુશ્રુતપૂજા ૧૨ હરિકેશીય, ૧૩ ચિત્રસંભૂતીય, ૧૪ ઈક્ષકારીય, ૧૫ ભિક્ષ, ૧૬ પ્રહાચર્યસમાધિસ્થાન, ૧૭ પાપશ્રમણીય, ૧૮ સંયતીય, ૧૯ મૃગાપુત્રીય, ૨૦ મહાનિમથીય, ૨૧ સમુદ્રપાલીય, ૨૨ રથનેમિ, ૨૩ કેશી ગૌતમીય, ૨૪ સમિતિ, ૫ યજ્ઞીય, ૨૬ સમાચારી, ૨૩ ખલકીય, ૨૮ મેક્ષ માર્ગ ગતિ, ૨૯ સમ્યકત્વપરાક્રમ, ૩ તાપમાગ ૩૧ ચરણવિધિ, ૩૨ પ્રમાદસ્થાન, ૩૩ કર્મપ્રકૃતિ, ૩૪ લેશ્યા, ૩૫ ચરણમાર્ગ અને ૩૬ છવા છવ વિભક્તિ છમીસે અધ્યયનના મે ઉપરથી એ સહેજે સમજી શકાય તેવું છે કે જે જે અધ્યયનનું જે જે નામ છે તે તે એમ્બયનને તે તે વિષય છે. એટલે વિષયની વિશેષ ચર્ચાને અવકાશ ખાસ નથી છતાં લઘુ-બૃહત્ વિષયાનુક્રમ આપ્યો છે ત્યાંથી વિશેષ જાણવા ભલામણ છે. આમાં અધ્યયન ૮, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩ અને ૨૫ આ નાની અંદર ક્યા પ્રસંગ છે. ૨૪, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩, ૪ ને ૬ આ નવમાં સૈદ્ધાત્વિક ચર્ચા છે. બાકી અષયને ઉપદેશ પ્રધાન છે. આમાં આવેલી કથાએ પણ વરાગ્યયુકત બેધ કરનારી છે, અર્થાત પૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્ર આત્માને જાગૃત કરવામાં અમેષ ઉપદેશ રૂપ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૭૬ અધ્યયનમાં સૂત્રાત્મક રચનામાં ફકત ૮૮ જ સૂત્ર છે. બાકીની રચના માથાત્મક છે. અને તેની સંખ્યા ૧૬૪ ની છે. બે ત્રણ ગાથા પ્રક્ષેપ પણ હોઈ શકે. HIRI For Privale & Personal Use Only Jain Education Intematonal rebrar og

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 480