Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
उत्त० अव•
Ill
Jain Education International
(૨) संवत् १५९९ बर्षे शाके १४६४ प्रवर्त्तमाने । कार्तिकमासे । शुक्लपक्षे पूर्णिमायां तिथौ सोमवासरे । कृत्तिकानक्षत्रे । अग्रेह श्रीपत्तनवास्तव्यश्रीश्रीमालज्ञातीय ढंढेर - कुटुम्बे । दोसी लखमण सुत दोसी भादा भार्या भाऊ द्वितीया भार्या रुडी पुत्र दोसी भाणा भार्या सुश्राविका लाडिकिनाम्न्या । श्रीपूर्णिमापक्षे प्रधानशाखायां भट्टारक श्रीजयप्रभसूरि तत्पट्टे भट्टारक श्री ६ भुवनप्रभसूरि तत्पट्टे श्री श्री ४ भट्टारक श्री ५ कमलप्रसूरि तत्पट्टे भट्टारक श्री ५ पुण्यप्रभसूरीश्वराणामुपदेशेन । श्रीउत्तराध्ययनसूत्रस्य पुष्पिका सावचूरिमयी लिखाप्य सविस्तरेण समहोत्सवेन सहर्षेण સદ્ગુમાનેન । શ્રીસંધસહિતન વસ્તુમ્ય; પ્રત્તા | વાસ્થ્યમાન ચિર નિયત | ગુર્મ મવતુ । વાળમનું । શ્રીરજી II:॥
( પુષ્પિકાના વિષય અત્રે ચર્ચ્યા નથી. )
જ્યારે આના ચિત્રો વિગેરે તૈયાર થયા ત્યારે મારા જ્ઞાનમિત્ર ગણિવર્ય શ્રીઅભયસાગરજી મહારાજ પાસેથી જાણવા મળ્યુ* કે ~~ મહેસાણામાં પ”. શ્રીભુવનવિજયજી ગણિવરના ભંડારમાં સચિત્ર હસ્તલિખિત ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત છે. તેથી તે પ્રત મંગાવી. તે પ્રત મગાવતાં મૂળ સાથે સ્તબક છે એમ જાણવા મયું. એટલે સ્તખકના આદિ અંતભાગ છપાવવાના નિÖય કર્યો અને તેને આ ગ્રંથના બારમા પરિશિષ્ટમાં સ્થાન આપવામાં આવ્યું.
એનાં ચિત્રા સાક્ષરવર્ય મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજના કહેવાના આધારે, ચિત્રની પદ્ધતિ, ચિત્રના રંગાની મેલવણી મનાહર છે. અને જો ડાકટર મોતીચંદના હાથમાં આ પ્રત મારે તો ફાટા પડાવી લે જ,
આ પ્રતની સાઈઝ ૧૦"×૪ા ” ની છે. પ્રતનેા ક્રમાંક ૩૪૩ છે. અને પત્ર અંક ૨૪૧ છે. દરેક પાનામાં મૂળની પાંચ પંક્તિ છે અને પછી સ્તભક લખવામાં આવેલા છે. આ વ્રતમાં ચિત્રા ૪૦ છે. ગાયાની અપેક્ષાએ ઉભય સચિત્ર પ્રતામાં કાઈક ગાથા ઓછા વત્તા રૂપમાં છે. આ પ્રતમાં પુષ્ટિકા જુદે જુદે સ્થળે નીચે પ્રમાણે છે :~
For Private & Personal Use Only
यत्किश्चित्
उत्तराध्ययन
पुष्पिका
॥॥
www.airtelibrary org