Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
उत्त० अव०
રપ.
यत्किञ्चित् आगम अने चित्र
આગમ અને ચિત્ર જૈન શાસનની અંદર ચિત્રોને અંગે શ્રીકલ્પસૂત્ર એક અનોખી ચીજ છે, કારણ કે જૈનેને સંવત્સરીના દિવસે બારસા સત્ર સાંભળવાનું હોય છે, તેથી તેનો મહિમા બતાવવાને માટે તીર્થ કરાદિના ચિત્રો કહપસૂત્રમાં સોનેરી વિગેરે અનેક પ્રકારનાં હોય છે એટલું જ નહિ પણ તેની બોર્ડરમાં અનેક પ્રકારની ડીઝાઈન હોય છે. અનેક પ્રકારના ચિત્રો પણ હોય છે. તેમજ કમ્પસૂત્રને સોનેરી રૂપેરી શાહીથી લખવા વગેરે કરીને અતિમનહર અને અતિકિંમતી બનાવાયું હોય છે. આ રીતે જેનાગમમાં અતિશય ચિત્રવાળું કોઈ હોય તો તે કહપસૂત્ર જ છે.
ઉપર જણાવેલી વાત એટલા માટે જણાવીએ છીએ કે આ પ્રકરણ ઉત્તરાધ્યયનના ચિત્રો અંગે લીધું છે.
આ સંસ્થાના જ્ઞાન પિપાસુ સેવક કેશરીચંદભાઈએ ઉત્તરાધ્યયન અવચેરીમાં તેના ચિત્ર મૂકવાનો નિર્ણય કરાવ્યો અને બ્લેક વિગેરે કરી આપવાનું અને છપાવી આપવાનું શ્રીમાન સારાભાઈ નવાબે માથે લીધું અને તે કરી ૫ણ આપ્યું. એટલે કે ઉત્તરાધ્યયનના અદયયન વાર ચિત્રો અને દરેક અધયયનની આદિ અંત ગાથા તેમજ ચિત્રને ભાવાર્થ એ છપાઈને તૈયાર કરાવાયું, અને વેચાણમાં પણ આવી ગયું. ઉત્તરાધ્યયનને અંગે ચિત્રો લેવાનું નકકી કરેલ હોવા છતાં પણ આગમ અને ચિત્રમયતા” તેની ચર્ચા અને કરીયે છીએ.
કલ્પસત્રના અંગે શરૂઆતમાં જણાવી ગયો. પરંતુ કેઈ એક પરિવાર એવો પણ સંભવિત છે કે જે આવશ્યકના ચિત્રોને ઉપયોગ કરતા હશે ! કારણ કે આવકના ચિત્રોવાળી કઈ કઈ પ્રતા મળે છે. બીજા કાઈ આગમમાં કોઈ એકાદ બે ચિત્રો આવતાં હોય તેને અને અવસર નથી. આ ચિત્રાવલી અંગે સાક્ષરવર્ય શ્રીમાન પુણ્યવિજયજી મહારાજે પોતાની પાસેની મૂળ સાથેની
|૨||
Jain Education International
For Privale & Personal use only
www.jainelibrary.org