Book Title: Tirthankar Charitra Author(s): Prafullaben Rasiklal Vora Publisher: Atmanand Jain Sabha View full book textPage 9
________________ સાથે અમને પ્રોત્સાહિત કર્યા અને હિન્દી ભાષામાં સુંદર રીતે આ ચરિત્ર આલેખાય તે માટે તેમના સમુદાયના વિદ્વાન મુનિરાજ શ્રી વિરેન્દ્રવિજયજી મ.સા. ને આ કાર્યભાર સોંપી અમોને ખૂબજ હળ વા કર્યા. હાલ આ કાર્ય તેઓશ્રી કરી રહ્યા છે અને લગભગ પૂર્ણતાના આરે છે. પ.પૂ.આ.શ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મ.સા.નો ઉત્તમ સહકાર સાંપડતા ગણતરીના સમયની અંદર હિન્દી ગ્રંથ પ્રકાશિત કરી શકીશું. તેઓના ઉપદેશથી ભારતભરમાંથી મોટી સંખ્યામાં આ સભાને પેટૂન સભ્યો મળ્યા છે. બધો જ નિર્ણય કર્યો પણ ગુજરાતી લેખનનું કાર્ય સંભાળનારની ખોજ શરૂ કરી યોગ્ય ન્યાય આપી શકે તેવી વ્યક્તિ આ કાર્ય સોપવાનું વિચારવામાં આવેલ શાસનદેવની અને ગુરુદેવોની અસીમ કૃપાથી પ્રથમ પ્રયત્ન બહેનશ્રી ડૉ. પ્રફુલ્લાબેન રસીકલાલ વોરા [M.A.(English),M.ED.PHD.J મળી ગયા અને તેમણે આ ગ્રંથ સુંદર રીતે લખી આપ્યો તે બદલ અમો હર્ષ અનુભવીએ છીએ. આશા છે કે શાસનદેવ અને પૂ.ગુરુભગવંતોની કૃપાથી અને આપ સૌના સુંદર સહકારથી અમારી શુભ ભાવના પાર પડી છે અને આ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છીએ. લી. શ્રી જૈન આત્માનંદ સભા. હિંમતલાલ અનોપચંદ મોતીવાળા. માનદ્ મંત્રી KU AUAઈ જી જી JASAMA ( જ IYYYY) રજ ( ૭ ) OBRYRYAYAYAYAYAYAYU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 316