Book Title: Tattvarthadhigam Sutra Part 01 Author(s): Udayprabhvijay Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst View full book textPage 8
________________ 3 A જેઓશ્રીની મુખમુદ્રા સદા પ્રસન્ન છે , છે જેઓશ્રીની દ્રષ્ટિમાં કાયમ વાત્સલ્ય વર્ષે છે - છે જેઓશ્રીના હૃદયમાં નિરંતરશાસનપ્રેમ નીતરી રહ્યો છે | જેઓશ્રીના રોમેરોમમાં વિશુદ્ધ સંયમી પ્રત્યેનો સદ્દભાવ ઉછળી રહ્યો છે ) જેઓશ્રીના પ્રત્યેક રક્તબિંદુમાં સર્વે જીવો પ્રત્યે અપાર કરુણા છલકાઈ રહી છે" જેઓશ્રી ઉપર અદ્દભૂત વૈયાવચ્ચ ગુણ તારા ગુરુકૃપાનો અપૂર્વ શક્તિપાત થયો છે એવા પરમ પૂજ્ય ઉદારમના, પ્રશાંત - ગંભીર સ્વભાવી નિડરતા - નિખાલસતા - નિસ્પૃહતાદિ ગુણ વૈભવ સ્વામી વૃદ્ધવયે વર્ષીતપાદિ ઉગ્રતપશ્ચર્યાકારી સુવિશુદ્ધ બ્રહ્મચારી પ્રવચન પ્રભાવક, શ્રમણ સેવા વિચારક મારા ઉત્કર્ષમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પોતાના મહત્ત્વના કાર્યો ગૌણ કરીને અનેક પ્રખર વિદ્વાન સંયમી પાસે મને અધ્યયન કરાવનાર માતાની જેમ મારી ભૂલોને ઉદારતાથી માફ કરી વાત્સલ્ય-પ્રેમ-ઉષ્મા આપી અને નિર્મલ સંયમ માર્ગે આગળ વધારનાર ભવોદલિતારક ગુરૂદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા ને સાદર સવિનય સબહુમાન સમર્પણ भवदीयं भवद्भ्यः समर्पयामि પાકાંક્ષી એજ આપનો શિશુ ઉદયપ્રભવિજયPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 462