Book Title: Tattvartha Parishishta Author(s): Sagaranandsuri, Mansagar Publisher: Dahyabhai Pitambardas View full book textPage 5
________________ પહેલેથી મે કરમા તથા સાતમા અને આમે ક્રમે તે માસ્તરે સુધારી છાપવાની રજા આપેલ છે. બાકીના ફરમા અનુક્રમણિકા શુદ્ધિપત્ર વિગેરે મે મારી યથાશકિત પ્રમાણે મહેનત કરી સુધારી આપેલ છે. છતાં પણુ જો દૃષ્ટિ દ્વેષથી અથવા અજ્ઞાનતાથી અથવા યુગની અંદર ાઇપ મેાળવાતી ખામીથી જે કોં અશુદ્ધિ રહી ગઈ છે, તેનું શુદ્ધિપત્રક પણ કરેલું છે, છતા પણુ તે શિવાય વિશેષ જો અશુદ્ધિ રહી ગઇ હોય ! હું સબની સમક્ષત્રિવિધ ત્રિવધ કરીને ક્ષમા ચાહુ છું. જે અશુદ્ધિ રહી ગઇ હોય તે અશુદ્ધિ જે મહાત્માએ અથષા સુજ્ઞજને બતાવશે, તે હુ તેમને ઉપાર માનીને ફરી બીજી અવૃતિની અંદર સુધારીને છપાવીશું. ભાષાન્તરની અંદર જે જે દેકાણે ત્રિમાનેના, નરકાવાસના, ચૌદરાજલોક વિગેરેના કષ્ણ વિષય આવે છે, તે તે ઠેકાણે યંત્રા મુકીને સમજવાની ગોઠવણ કરેલી છે. આ કાયના આરાથી એક થયેલા પૈસે સન્માર્ગે વ્યય કરવામાટે અમદાવાદ નિવાસી દશાશ્રીમાળી જ્ઞાતિના શા. ડાહ્યાભાઈ પીતાંબરદાસે જ્ઞાનના પ્રચાર કરવાના રસ્તા શોધી કાઢયે. તેથી તેમણેજ આ પુસ્તકના જ્ઞાનના ફેલાવા કરાવવા માટે તમામ ખ઼ર્ચ આપી પૈસા ઉપરતે મમત્વ એછે! કરીને લેાકાની ઉપર મહુાન ઉપકાર કરીને વિના મૂલ્યે દરેક ચેાગ્ય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સસ્થા લાબ્રેરી ભંડાર વિગેરેતે ભેટ આપવાનું રાખેલ છે. તેમના તરફથી બીજા પણ એ ત્રણ પુસ્તકે છૂપાયેલ છે તે પણ ભેટ તરીકેજ રાખેલ છે. ભાષાન્તરની બુક હાલ નાં ૧૦૦૦ છપાવી છે તે જો વધારે ઉપયાગતી અંદર આવશે તેા પુનઃ તેને બીજી આર્થાત કાવ્ય તત્પર થઈશું. એજ, સુજ્ઞેષુ કિ` બહુના ? પ્રથમ શ્રાવણ સુદ ૬ મંગળ સંવત્ ૧૯૭૬ મુ. પાલીતાણા, Jain Education International લી.-અગમેંઢાર આયા આસાર તેમ સુરાધના લઘુશિષ્ય જીતા માનસાગર. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 172