Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 4
________________ મહાન ઉપકાર કર્યાં છે. તે પિરિશિષ્ટ સુરતમાં માનચંદ વેલચ તરફથી ગુજરાતી ભાષામાં નિત્યસ્મરણની ચેાપડી સાથે છપાયેલ છે. તેની અંદર ભૂલા રહી ગઇ હતી, તેથી બીજી વખત અમદાવાદ નિવાસી શા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ તરફથી જે નિત્યસ્મરણસ્તંત્ર અપાયેલ તેતી અંદર સુધારીને પાછળના ભાગમાં નાખેલ છે. આ પુસ્તકનું કદ મોટુ થઈ જવાથી પાછેા સૂરીધરને વિચાર ઉત્પન્ન થયોકે જો હંમેશા અભ્યાસ અથવા ક...સ્થ કરનારને પેકેટ સાઇઝના નાના પુસ્તકની અંદર તત્ત્વાય, ન્યાયાવતાર અને પરિશિષ્ટ એ ત્રણે પ્રકરા સાથે છપાય તા લકાને સ્થ કરવાની સુગમતા પડશે. એવા વિચાર કરીને પુનઃ ત્રીજી વખત તેજ ઉદાર શ્રાવક તરફથી ન્યાયાવતાર હવા અને પરિશિષ્ટ એ ત્રણે એકઠા કરીને છપાયેલ છે તે ત્રણે નતના પુસ્તકને અવાર તે અવારં ઉપયે થતા લોકાની અંદર તેને પ્રચાર તે થયા, પણ સૂત્ર ટુંકમાં બનાવેલા હેાવાથી તે સૂત્રમાંથી જોઇએ તેવા ભાવાર્થ મેલવવાને લેાકેા અશક્ત થયા, તેથી જો તેનું ભાષાન્તર કાંઇક વિસ્તારથી થાય તા લેાકેાને તે સૂત્ર સમજવાની સુગમતા પડે. આવા વિચાર કરીને ૧૯૭૪ ની સાલના મુખેના ચામાસાની દર મેં મારી બુદ્ધિ પ્રમાણે જે જે ગ્રન્થાની અંદર જે જે સૂત્રના અધિકાર આવતા હતા તે તે ગ્રંચામાંથી તે તે સૂત્રના અધિકાર અવલાકન કરીને, અથવા તે! જ્યાં જ્યાં શંકા પડતી ત્યાં ત્યાં ગુરૂમાહારાજ શ્રીઆચાર્ય આનન્દ્રસાગરજી માહારાજને પૂછી પૂછી સમાધાન મેલવીતે ભાષાન્તર કર્યું, પુનઃભાષાન્તરનું અવલાકન કરતાં જ્યારે શંકા પડતી ત્યારે અમારા લઘુબંધુ ત્રિનયવાન દ્રવ્યાનુયોગ સધિ જ્ઞાનવાળા મુની માણેકસા ગરજીને પૂછીને સમાધાન મેલવતા રહ્યો અને શંકાને ખુલાશા કરતા ગયા. પછી પૂરૂ થયા પછી તે છપાવવાના વિચાર થયા તેથી અમદાવાદ વાસી શા. ડાહ્યા પીતાંબરને વાત કરી તેથી તેણે હા પાડી અને તેથી મધુ મેટર મે' 'તેમને આપી દીધું. તેણે અમદાવાદ ઉમેદ્દચંદ રાયચંદ્ર માસ્તર ઉપર મેલી આપેલું તેથી તેણે ખપાવવા શરૂ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 172