Book Title: Taranga Tirth Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 4
________________ નિવેદન જૈન તીર્થોની પરિચય પુસ્તિકામાળાના મણકારૂપે, પહેલાની પુસ્તિકાઓની જેમ, પ્રા. મધુસૂદન ઢાંકીએ તૈયાર કરી આપેલી તારંગાના સુપ્રસિદ્ધ અને મહાન અજિતનાથ ચૈત્યનું તેના ઐતિહાસિક અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સવિવરણ કલાદર્શન કરાવતી પુસ્તિકા આ સાથે પ્રકાશિત થઈ રહી છે. પુસ્તિકાને મુદ્રિત રૂપે પ્રગટ કરવામાં આગળની જેમ જ શ્રી શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદના કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહ્યો છે. શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ વિ. સં. ૨૦૫૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54