Book Title: Taranga Tirth
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૧૨
૧૨. પ્રાસાદના શિલ્પમંડિત મંડોવરનું નૈઋત્ય ખૂણાથી થતું દર્શન. ૧૩. પ્રાસાદનું ઉત્તર તરફથી દેખાતું દૃશ્ય.
૧૪. પ્રાસાદ અને ગૂઢમંડપ વચ્ચેની ઉત્તર તરફની કપિલીનું દૃશ્ય.
૧૫. પ્રાસાદ તથા ઉત્તર તરફ્ની કપિલીની જંઘાની દેવમૂર્તિઓ.
૧૬. ગૂઢમંડપ તથા ઉત્તર તરફની કપિલીની જંઘાની દેવમૂર્તિઓ. ૧૭. દક્ષિણ તરફ્ની કપિલીનું દર્શન.
૧૮. પ્રાસાદના શિખરનું પશ્ચિમ તરફનું દર્શન.
૧૯. પ્રાસાદ-શિખર, પશ્ચિમ બાજુ.
૨૦. પ્રાસાદના મંડોવર સહિતના શિખરનું દક્ષિણ તરફનું દર્શન.
૨૧. પ્રાસાદના શિખર-શુકનાસ તથા ગૂઢમંડપની સંવરણાના સંધાનનું દક્ષિણ તરફનું દર્શન.
૨૨. પ્રાસાદ-શિખરની પૂર્વ દિશાનું જમણી બાજુથી થતું વિગત-દર્શન.
૨૩. પ્રાસાદ-શિખરની શુકનાસ, પૂર્વ તરફથી સન્મુખ દર્શન.
૨૪. પ્રાસાદના ગૂઢમંડપની સંવરણાના દક્ષિણ મથાળાનું પશ્ચિમ બાજુથી થતું દર્શન.
૨૫. પ્રાસાદની છચોકી અને ગૂઢમંડપનો પૂર્વદિશાનો જમણી તરફના ઉદયનું ઉત્તર તરફના ચોકીઆળા સમેતનું
દશ્ય.
૨૬. છચોકીની ઉત્તર-પૂર્વની સમતલ ચોરસાસ્કૃતિ છત.
૨૭. છચોકીના મધ્ય ભાગની પૂર્વ તરફની સમતલ લંબચોરસ છત.
૨૮. છચોકી ઉત્તર-પશ્ચિમનો નાભિમંદારક વિતાન.
૨૯. છચોકીના મધ્ય ભાગનો પશ્ચિમ તરફ દ્વાર ઉપરનો નાભિમંદારક વિતાન.
૩૦. ગૂઢમંડપની ઉત્તર તરફની ચોકી અંતર્ગત પ્રવેશદ્વારનો જમણી તરફનો ઇન્દ્ર-પ્રતિહાર. ૩૧. ગૂઢમંડપની ઉત્તર તરફની ચોકીના અંદરના પ્રદેશદ્વારનો ડાબી બાજુનો ઇન્દ્ર-પ્રતિહાર. ૩૨. ગૂઢમંડપની અંદરના મિશ્રક જાતિના સ્તમ્ભો.
૩૩. ગૂઢમંડપના અલિંદો ઉપરની છતના સ્તરો.
૩૪. ગૂઢમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
૩૫. ગૂઢમંડપના મહાવિતાનનો મધ્ય ભાગ.
૩૬. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ પરની એક છત. ૩૭. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથની ઉત્તર તરફની છત.
Jain Education International
તારંગાતીર્થ
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54