Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૭૬] દાન અને ચિંતન માટે મુહપત્તિના ધનની માન્યતા એ માત્ર અકાન્તિક અને હાધમ છે. એ પણ દીવા જેવું ભાસ્યું કે જૈન શાસ્ત્ર માત્ર ખત્રીશ આગભમાં જ સમાઈ જાય છે તે વસ્તુ તદ્દન અજ્ઞાન અને ભ્રમનું પરિણામ છે. એકવાર કયારેક મંદિરમાં નવપદની પૂજા ભણાવાતી. શરૂઆતમાં તે હું પણ દેખાદેખીથીગતાનુગતિક્તાને અનુસરીને ત્યાં બેઠેલે, પણ એ ભણાવાતી પૂજાનાં અચિંતન અને તેમાં થયેલ ચિનિમજ્જનને પરિણામે મારા મન ઉપર એક નવા ચમકારા થયે! અને મારું કઠિન હૃદય પણ ભક્તિજન્ય અશ્રુપ્રવાહને ખાળી ન શક્યું. આ વખતે મને ઉપાસ્ય સ્થુલ આલંબનની અમુક ભૂમિકામાં સાંકતા અનુભવસિદ્ધ થઈ. ચે!ડાં ધણાં શાસ્ત્રો તા સાંભળ્યાં અને વાંચ્યાં જ, પણ અચાનક અનેલી મીજી એક ઘટનાએ ઉપાધ્યાય યશોવિજયજીના પ્રતિમાશતક નામના ગ્રંથને અવલોકવા મને પ્રેર્યાં. એનાં શાસ્ત્રીય સચોટ પૂરાવાઓને બાજુએ મૂકું' તેાય તેમાંની એક પ્રાળ યુક્તિએ મૂર્તિ માન્યતા વિરુદ્ધના મારા જન્મસિદ્ધ પુષ્ટ સસ્કારને ભાંગી ભૂકા કરી નાખ્યા, પણ મારી સંસ્કારપરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી. એક ઘટના એવી બની કે મને દિગ ંબર સંસ્થા નજીક રહેવાને અવસર પ્રાપ્ત થયા. દિગંબર સંસ્થાના ત્યાગીવ પડંતગણુ અને વિશિ શાસ્ત્રરાશિના સવિશેષ પરિચય સાધવાની એ તક મે આદરપૂર્વક વધાવી લીધી. એને લીધે મારા અમુક સસ્કામાં કાંઈક પરિવર્તન થયું અને વિચારવા યાગ્ય એક નવક્ષેત્ર પણ મળ્યું. ત્યારબાદ અનેક પ્રસંગે તેરાપંચ અને જા એવા જૈન કાંટાઓ વિષે પણ વિચારવાનું પ્રાપ્ત થયું. છેવટે હુમણાં હમણાં કાનજી મુનિના વલણ વિષે વિચારવાના પ્રસંગ આવ્યા. જૈન પરપરાના જજૂના અને નવા વિવિધ નાના મેલ કાંટાઓ વિષે પણ તાત્ત્વિક દૃષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએે, સાહિત્ય કે શાસ્ત્રીય દૃષ્ટિએ મુક્ત મને નિબંધ પણે લગભગ ૫૦ વર્ષ જેટલા ભાગ આજ લગીમાં વીત્યો છે. દરમ્યાન બીજા અનેક દાનિક પ્રવાહો અને ધર્મપથા વિષે પણ જાણવાનું પ્રાપ્ત થયું છે. હું કાશીમાં તો મુખ્યપણે ન્યાય, વૈશેષિક, સાંખ્યયોગ અને પૂ ઉત્તરમીમાંસાનાં પ્રામાણિક અને પ્રાચીન શાસ્ત્રો જ ગુરુમુખથી પરપરાગત રીતે શીખેલા. પણ એ અધ્યયન દરમ્યાન બારુ જન્મપ્રાપ્ત અને જૈન સંસ્કાર ધરાવતું માનસ જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષે પણ કાંઈ ને કાંઈ જાણવા, વિશેષ ઊહાપાહ કરવા ચૂકતું નહિ. પણ હજી લગી ભારતીય સંપ્રદાયમાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14