Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ સુર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [2 એમાંથી જેનેરેને પણ બહુ નહીં તે ડુંક પણ વિચારવા જેવું મળશે જ, મેં જ્યારે જ્યારે સમાજની બાબતમાં લખ્યું છે ત્યારે મુખ્યપણે જૈન સમાજને જ લક્ષમાં રાખ્યો છે, તેનું કારણ એ નથી કે બીજા સમાજ કરતાં જૈિન સમાજને હું ચડિયાત માનું છું. પણ તેનું કારણ માત્ર એટલું જ છે, કે હું મારું વન્ય જૈન સમાજને સમજાવી શકું ને કેટલીક ત્રુટીઓ તરફ તેનું ધ્યાન ખેંચી શકું તે તે દ્વારા મારી અલ્પશક્તિનો ઉપયોગ બીજા સમાજો માટે પણ સુકર બને. આ જ કારણથી હું જન-જૈનેતર બધાને સમાનભાવે વાંચવા-વિચારવા વિનવું છું* –સમયધર્મ, વર્ષ 16, અંક 20-21-2 (વિ. સં. 2003) * શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે, શ્રી વિજયધર્મસૂરિજીના સ્વર્ગવાસની પચીસમી જયંતી પ્રસંગે, ભાવનગરમાં તા. , ૨૯-૯-૪૭ના રોજ આપેલ ભાષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14