Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri

View full book text
Previous | Next

Page 4
________________ >>>>K અર્પણ. હરિગીત છંદ. આગમાદ્ધારક સૂરિશ્રી સાગરાનંદ ચરણુમાં, મહાવીર-શાસન-ગગન-રવિ, સાહિત્ય સાક્ષર ચરણમાં, વાદી ગજ મદ ભુંજને વીર કેશરી સૂરિ ચરણમાં, વ'ના સહુ,નમ્ર ભાવે, ગ્રંથ અપણુ ચરણમાં, ૧ ભારડવત્ અપ્રમત્ત જીવન સ્તંભ-શાસન ચરણમાં, વ્યાખ્યાનમાં વાચસ્પતિ શાસન-પ્રભાવક ચરણમાં, અગણિત ગુણુ ગુરૂદેવના, સ*ક્ષિસમાં સૂરિ ચરણમાં, વંદના સડ, નમ્ર ભાવે, ગ્રંથ અણુ ચરણમાં, ર શ્રી આગમાદય સમિતિની સ્થાપના થઈ આપથી, દેવચંદ લાલભાઇ પુસ્તકાષ્ઠાર ફ્રેંડ એ પણ આપથી; નગીનભાઈ મધુભાઇ કુંડ જૈનસાડિત્યના, ઉદ્ધારનુ –આ સર્વ છે ઉપકાર શ્રી સૂરિ આપના, ૩ શ્રી જૈન આન પુસ્તકાલય ગ્રંથ સ'ગ્રહ ભેટ દઈ, વિસ્તારવા વાંચન-નિરૂપમ સાંસ્કૃતિ એ આપની; શ્રી રત્નસાગર જૈનશાળા કાયમી ફંડ આપથી, શ્રી જૈન ત—મેધશાળા એ બધુ એ આપથી. ૪ આ ક્ષેત્ર સુરતને અહે। સૂરિ આપના ઉપકાર છે, ગુરૂદેવ ગણગણતીમાં આ લેખિણી લાચાર છે; ગુરૂદેવ વંદન આપને, આ પુષ્પ પાંખડી આપને, ડીરેકટરી સુરત તણી એ ગ્રંથ અણુ આપને, ૫ LiLeed Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 232