Book Title: Supasnaha Chariyam
Author(s): Lakshmangani, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ ત્રણે પ્રસ્તાવમાં વચ્ચે વચ્ચે અનેક વિષયો પર અનેક અવાંતર કથાઓથી ગ્રંથને સુસંસ્કૃત કરવામાં આવ્યો છે. આ ચારિત્ર પરની લિહરગચ્છના દેવસૂરિ તથા વિબુધાચાર્યની પ્રાકૃત રચનાઓને પણ ઉલ્લેખ મળે છે. પ્રસ્તુત રચના પંડિત હરગોવિંદાસની સંસ્કૃત છાયાથી યુક્ત તથા સાધિત હાઈ વાંચનમાં પણ ઘણી સરળતા થઈ જાય છે. વીર સંવત ૨૪૪૪માં એટલે કે લગભગ ૭૨ વર્ષ પૂર્વે પ્રકાશિત થએલ જીર્ણપ્રાયઃ અવસ્થા પ્રાપ્ત હાઈ પુનાસંદ્ધાર થઈ રહ્યો છે. તેના પઠન પાઠનથી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ગુણકિર્તાનથી આપણે સૌ તેમના સમાન બનીએ. દિવ્યકૃપા પ. પૂ.સિધ્ધાંતમહદદ્ધિ આર્ચાય દેવ શ્રી. વિજય પ્રેમસૂરીશ્વરજી મ. દિવ્ય આશીર્વાદ: પ. પૂ. વર્ધમાનતનિધિ આર્ચાયદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. દિવ્ય પ્રેરણા પ. પૂ. સમતા સાગર આચાર્યદેવ શ્રી. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ... લિ. શ્રી. જિનશાસન આરોધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી નવિનભાઈ બી. શાહ પુંડરિક એ. શાહ in Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 430