Book Title: Supasnaha Chariyam
Author(s): Lakshmangani, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય બારમી સદીની ઘડીઓ ગણાતી હતી. સિદ્ધરાજ જયસિંહના રાજયકાળનો અંત આવવાની તૈયારી હતી. કુમારપાળ ાજશાસન કરવા સજ્જ હતા. ધર્માના વિશિષ્ટ ઉદ્દય થવાની શરૂઆત થઇ ચુકી હતી. કલિકાલસ`જ્ઞ હેમચન્દ્રસૂરિએ વર્ષોથી સ'ઘરી રાખેલી ધના અભ્યુદયની ઉત્કટ ઈચ્છાઓને સાકાર કરવાનો સમય હવે પાકી ગયેા હતેા...અનેક રધર આચાર્યા શાસનની ધુરાને જવલતપણે આગળ વધારી રહ્યા હતા. તેવા સમયમાં પ્રસ્તુત “ શ્રી સુપાસનાર્હ ચરિય'' ગ્રંથના ઉદય થયા હતા. જેના રચિયતા છે લક્ષ્મણણિ...કે જેઓ હું પૂરીયગચ્છની પરપરામાં આવતા મલ્લધારી અભયદેવસૂરિના શિષ્ય મલ. હેમચંદ્રસૂરિજીના શિષ્ય હતા. વિજયસિંહસૂરિ...શ્રી ચદ્રસૂરિ મહારાજ તથા શ્રી વિષ્ણુધચંદ્રસૂરિ જેવા વિદ્વાન જેમના ગુરુબંધુએ હતા....પ્રસ્તુત ચરિત્રમાં જ તેમની વિદ્વતાને પાપકારરસિકતાની પ્રતીતિ થાય છે. ચરિત્રનું ઉત્થાન :- વડીલ ગુરુબ' વહેતી જાય છે. લેાકા પણ તેમની મત્રમુગ્ધ વાણી સાંભળવા અત્યંત આતુર છે. વિબુધચ'દ્રસૂરિ એક વખત ધંધુકા પધાર્યા છે. વ્યાખ્યાનની ગ’ગા અનરાધાર એકદા શ્રાવક પુ’ડરીકના પુત્ર આસને ભાવના થઇ કે સાતમા શ્રી સુપાર્શ્વનાથ પરમાત્માના જીવનચરિત્રને લાકા સમક્ષ રજુ કરવામાં આવે તે મહાન પરાપકાર થવા સ'ભાવના છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 430