________________
પિતાને ફાળે આ. શૂન્યવાદે નાશવન્ત જગતની સમજ પાડીને આખરે બધું સૂનું સૂનું થઈ જાય છે એવા સર્વ૨પશી અનુભવના આધાર પર, સંસારની અસારતાના અર્થમ, દૌર્જન્યપ્રેરક દુર્બોહનું દરીકરણ કરવાના ઈરાદે શૂન્યવાદ જણાવ્યો જ્ઞ નવાદે, લાભકારક વરતુને નુકસાનકારક અને નુકસાનકારકને લાભકારક, તે જ પ્રિયને અપ્રિલ અને અપ્રિયને પિય સમજી લેનારું મન કોનાથી અજાણ્યું છે એમ જણાવી. અર્થાત, વસ્તુની હાલત ગમે તે હોય, પણ તે કલ્પના જ ચિત્તને આવરી લઈ નાનારંગી બનાવે છે એવી લોકપ્રતીતિને રજૂ કરી સત્ય-શીલ–સદાચારથી સધાનારી ચિત્તશુદ્ધિમાંથી પ્રગટનાર વિશુદ્ધ અનુભૂ ત અને પ્રમિતિ ઉપર જીવનસ્વાથ્યને અવલંબિત હોવાનું નિરૂપ્યું. જ કતૃત્વવાદે ઈશ્વરનું ઐશ્વર્ય ( સામર્થ્ય ) વર્ણવી તેની તરફ ભક્તિ કેળવવાનું ઉપદેશી તે ભકતના અનુસખ્યાનમાં સચ્ચરિત્ર બનવાનું ઉદ્દઘળ્યું-એ અભિપાયથી કે સચ્ચરિત્ર વગર ભક્તિ નહિ અને ભક્તિ વગર સરને વિકાસ નહિ. જગકર્તા ઈશ્વર નહિ માનનાર વાદે આત્માને રવયંભૂશક્તિશાલી બતાવી આત્મા ઉપરનાં કાર્ષિક આવરણ નાં આક્રમને ખસેડવામાં પિત ના સમર્થ આત્મબળને ઉપચાર કરવાનું પ્રરૂપ્યું. આમ પર. ૨ વિરુદ્ધ દેખાતા પૌરાણિક વાના પુરસ્કર્તાઓએ પોતપોતાના વાદના પુરસ્કરણના મૂળમાં જીવનને સદ્ગુણી, સદાચરણી, સકર્મો બનાવવાનું જ એકમાત્ર મુખ્ય ધ્યેય રાખ્યું છે. આ ધ્યેયને કઈ પણ વાદી કે મતાવલંબી સાધી શકે છે અને એમ કરી આ પ્રત્યક્ષ દુનિયાને રૂડી બનાવવામાં પોતાને પ્રશંસનીય ફાળો આપી જાય છે, જેનાથી આધક શ્રેયકર બીજું શું હોઈ શકે ?
આષાઢ શુદિ ૧, વિ સં. ૨૦૧૫. મહાલક્ષ્મીમાતાને પાડે, જૈન ઉપાશ્રય,
પાટણ ( ગુજરાત ).
મુનિ ન્યાયવિજય.
Ahol Shrugyanam