Book Title: Stavan Sangraha Devvandana Sahit Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૭ તરીકે આ સ્તવન સગ્રહ (દેવવ ંદન સહિત ) ગ્રંથ પ્રગટ કરી જ્ઞાન ચિ વાંચકાના કરકમળમાં મુકતાં હ ઉપજે છે. અધ્યાત્મજ્ઞાન ચિન્તનમાંજ લીન રહેવા છતાં વ્યવહાર અને આચાર પ્રતિ પૂર્ણ કાળજીવાળા, સાહિત્ય રત્નાકર, ચેાગનિષ્ઠ સદ્ગત ચેગીરાજ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના નામથી જૈન તેમજ જૈનેતર કામમાં ભાગ્યેજ કાઇ અજ્ઞાત હશે. જેમની સસ્કારી ઉપકારી જ્ઞાન નિર્ઝર કલમે શતાષિક પ્રા અધ્યાત્મ, અષ્ટાંગયાગ, તત્વજ્ઞાન, ઉપનિષદ્, આદિ ગહન વિષયાપર સંસ્કૃત પ્રાકૃત હિન્દી ગુર્જર ભાષામાં ગદ્ય પદ્યમાં લખી પેાતાની પાછળ વારસારૂપે આપણને આપી ગયા છે, એવા કેવળ જ્ઞાન સાગરના હંસ સમાન શ્રીમદ્દની ઉચ જ્ઞાનના સંસ્કારવાળી કલમથી જ આ ગ્રંથ પશુ આલેખાયેલા હેાવાથી તેના ઉપયોગીપણુા માટે શું કહેવું? આ ગ્રંથમાં દેવવંદન પ્રથમાવૃત્તિનું વક્તવ્ય દાખલ કરવામાં આવેલ છે પૂન્યમાચાય શ્રીની કસાયેલી કલમથી લખાએલ છે જે વિચારવાયેાગ્ય હાવાથી આ ગ્રંથમાં દાખલ કરવામાં આવેલ છે ૧૯૭૮ ની સાલમાં આ ગ્રંથમાંના કેટલાક ભાગ છપાયલા. તે પણ અત્યારે અલભ્ય છે. તેથી તેમાં ખીજા ઉચી અક્રયાત્મદશાનાં સ્તવના સ્તુતિએ થાયેા વિગેરે ભક્તિવૈરાગ્ય તથા પ્રભુપ્રેમના સુંદર ઝરણા ઉમેરી લેવામાં આવ્યાં છે. કેટલાંક બિન્ન ભિન્ન પુસ્તકામાં આમાંનાં કેટલાંક સ્તવના વિગેરે છપાયલાં વિખરાયલાં મૌક્તિક જેવાં પડેલાં તે બધાં એકત્ર કરવાથી વાંચકાને ભિન્ન ભિન્ન સ્થળ તે શોધવાં નહીં પડે. આમાંનાં સ્તવના વિગેરેને પરિચય કરાવવાનું કામ તે સદ્ગત ગુરૂદેવના શિષ્યરત્ન શ્રી ક્રીતિ સાગરજીએ પ્રસ્તાવનામાંજ કર્યું હાવાથી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274