Book Title: Shrutsagar Ank 2012 12 023
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ આવો.... वि.सं.२०६९-मार्गशीर्ष ગૌતમસ્વામી ભાસ – ઋદ્ધિસૌભાગ્યવિજય (ભટીઆણીની-દેશી) જગ ગુરુ જિનપતિ હો, શ્રી જિન વીર જિ ગંદના,ગર ગૌતમ ગણધાર નગરી વિસાલા ઉદ્યાને હો, પ્રભુજી આવીને રહ્યાં, પરવરીયા પરિવાર, આવો મોરી સહિયરો હો, શ્રી ગુરુ ગૌતમને ગાઇએ, ગુણમણિ રયણ ભંડાર રૂ૫ ગુણે કરી જીત્યો હો, સુરપતિ સરખો દેવતા, મુનિજન મોહનગાર. ૨ આવો.... લબધિ અઠાવીસે હો, પાખરીયો કરી જાણીએ, પરીષહ ફોજર નિવાર ચતરવિધ સંધ હો, તિહાં સેન સબલ સાહા ધરે, ચરણ વિવિધ હથિયાર. ૩ આવો.... ચતુરદશ પૂર્વ હો, ચૌદ રણ જસ જાણીએ પખંડ જીવ પર્કાય પાળને પળાવે હા, બ્રહ્મવ્રત વાડિ નવ નિધિ, સકલ જંતુ સુખદાય. ૪ આવ.... સંયમનો સ્નેહી હો, સુમતા નારી સેવતી, સુમતિ ગુપ્તિ સખી દોય જીવદયા પાળે હો, વચન પડહ વાજે સદા જેહથી, જગ જસ હોય. મતિ શ્રત અવધિ હો, મનપરજવ“ જસ જાણીએ, ચારે ચતુર પ્રધાન શ્રી જિનધર્મનું હો, રાજ ચલાવે રાજીયો, શાસનનો સુલતાન. તુ આવો... ધર્મ ગુરુ જિનની હો, આણા જગત મનાવતા, વિચરે દેશ વિદેશ કનક શુભકમલે હો, બેસી ગુરુ દેશના દીયે, મિસરીથી અતિપેસ'. ૭ આવો.... ચેટક નારી સારી હો, નગર તણી નારી મલી, ગંહલી કરે ગુણ ખાણ મોતિડે ચોક પૂરી હો, સોના ફૂલે વધાવતી, સાંભળતી ગુરુ વાણી. ૮ આવો... કોકિલ કંઠે કામિની હો, જિન ગુણ ગુરુ ગુણ, ગાવતી પામતી પરમ કરાર ભવોદધિ તારણ હો, કારણ એ છે ભાવના, ઋદ્ધિસૌભાગ્ય દાતાર. ૯ આવો... ગૌતમસ્વામી ભાસ - ઋદ્ધિસૌભાગ્યવિજય (સાહિબા પંચમી મંગલવાર પ્રભાતે ચાલવું રે લો એ દેશી) સાહિબા ગુરુ ગચ્છાતિ ગુરુરાજ, શ્રી ગૌતમ જાણીએ રે લો સાહિબા મુનિમંડલ મહારાજ, કે મન ઘેર આણીએ રે લોલ સાહિબા શાસનના સુલતાન, (કે) વજીર શ્રી વીરના રે લો. સાહિબા લબધિવંત નિધાન, કે સુરિ ગુણ હીરના રે લો. સાહિબા મગધ દેશ મઝાર, કે ગૌબર ગામ છે રે લો સાહિબા વસુભૂત્તિ પૃથ્વીનારિ, કે માય હાય નામ છે રે લો. સાહિબા સોવનવાન સમાન, શરીર સુકોમલું રે લો સાહિબા લોચન યુગલ પ્રધાન, કે કર ક્રમ કોલું રે લો. ૨ સાહિબા જ્ઞાનરયણ ભંડાર કે સિદ્ધાંતનો સાગરુ રે લો સાહિબા મહાવ્રત જસ મનોહાર, કે મહિમા ગુણ આગરુ રે લો સાહિબા નહિ પ્રતિબંધ વિહાર, કે નહિ ઈહાં કશી રે લો સાહિબા સકલ જંતુ સુખકાર, દયા જસ મન વસી રે લો. ૧, પાખરીયા = બખ્તર, ૨. ફોજ = સેના, ૩. સાહા = સાધુઓ, ૪. મનપરજવ = મનપર્ધવજ્ઞાન, ૫, મિસરી = ખાંડ, ૬, પેસ = (મધુર ?) ૭, સારી = સર્વ, ૮. કરાર = શાતા, ૯. તાપ = તાત (પિતા), ૧૦. ક્રમ = પગ, ૧૧. કશી = પીડા રહિત, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28