________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
दिसम्बर २०१२
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા - સંક્ષિપ્ત કાર્ય અહેવાલ નવેમ્બર-૧૨
જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી નવેમ્બર માસમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે - ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કુલ-૮૭૮ મતો સાથે કુલ-૨૫૧૫ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કેટલૉગ
નં. ૧૪ માટે કુલ ૭૪૦૦ લિંક પૂર્ણ કરવામાં આવી તથા કેટલૉગ નં. ૧૫ માટે કુલ ૧૬૩ લિંક કરવામાં આવી. ૨. હસ્તપ્રત વિભાગ હેઠળ ફોર્મ ભરવાં, કમ્યુટર ઉપર પ્રાથમિક માહિતી ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર લખવા, રેપર તૈયાર કરવા, તાડપત્રોની સફાઈ-પૉલિશ, ફ્યુમિગ્રેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઈશ્ય-રીસીવ પ્રક્રિયા
આદિ રાબેતા મુજબ કાર્યો કરવામાં આવ્યાં. ૩. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૭૮૫૮૦ પાનાઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું. ૪. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ ૪૮૭ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૫. લાયબ્રેરી વિભાગમાં જુદા જુદા ૧૬ દાતાઓ તરફથી પપર પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં. ૬. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૨૦૬ પ્રકાશનો, પેપર પુસ્તકો તથા પ્રકાશનો સાથે ૩૪પ કૃતિ
લિંક કરવામાં આવી તેમજ ૯૪ પ્રકાશનોની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી. ૭. મેગેઝિન વિભાગમાં ૪૦૩ પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં
આવી. ૮. ૧૭ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૪૮૨૨ પાનાની પ્રીન્ટ કોપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૪૬૮ પુસ્તકો ઈશ્ય થયાં તથા ૭૭૨ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત નીચે પ્રમાણે માહિતી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને આપવામાં આવી. a. મુનિરાજ શ્રી ભાવપ્રેમવિજયજી મ. સા. ને જિશાસન પ્રકાશન ટ્રસ્ટ, મુંબઈની અંદાજીત ૩૦૦ પુસ્તકો ચેક કરી
જરૂરી માહિતી તૈયાર કરી ઇમેલ કરાવ્યો, b. શ્રી અશોક ઉપાધ્યાય, વડોદરાને વિશ્વકર્મા લિખિત પ્રકાશિત પુસ્તકોની સૂચિ તૈયાર કરી મોકલાવી. c. ડે. ભાનુબેન સત્રા, મુંબઈને હસ્તપ્રત તથા પ્રકાશનમાંથી વિવિધ માહિતીઓ તૈયાર કરી આપી. d, ડૉ. ઉત્તમસિંગને ભંડારમાં ઉપલબ્ધ મહાકવિ કાલિદાસના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી ઉર્જન
સેમિનાર માટે આપી. ૯. સમ્રાટ સંગ્રહાલયની ૧૩૭૨ યાત્રાળુઓએ મુલાકાત લીધી. ૧૦. શહેર શાખા ગ્રંથાલય (સીટી સેન્ટર લાઈબ્રેરી)માં સાધુ-સાધ્વી ભગવંતો તથા વિદ્વાનો, જિજ્ઞાસુઓને પુસ્તકોની
આપ-લેનું કામ થાય છે તથા તેમને જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવે છે. ૧૧, દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન તથા જ્ઞાનપંચમી નિમિત્તે શ્રુતપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ૧૨. જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ સાધુ-સાધ્વીજી ભગવંતો, વિદ્વાનો, કૉલરો દ્વારા આપેલા અભિપ્રાયોમાંથી એક
વિશિષ્ઠ અભિપ્રાય નીચે પ્રમાણે છે -
'प. पू. आचार्य श्री पद्मसागरसूरिजी म. सा, की प्रेरणा से स्थापित महावीर जैन आराधना केन्द्र, कोबाजी तीर्थ आकर अपने आप को धन्य समझ रहा हूँ । म. सा. के पुण्य प्रताप से इतनी व्यवस्थित लाईब्रेरी, म्यूझियम तथा पांडुलिपियों की सुरक्षा तथा जन जन तक उसे पहुँचाने की भावना स्तुति योग्य है । म. सा. अजयसागरजी की प्रेरणा से आधुनिक तकनीकों के इस्तमाल से लाईब्रेरी सोफ्टवेर, प्रूफ रीडींग सोफ्टवेर अद्भुत है । मैंने युरोप सहित कई देशों की लाईब्रेरी देखी हैं परन्तु यहाँ आने पर पूर्णता का अनुभव कर रहा हूँ । यह केन्द्र जैन धर्म का संदर्भ पुस्तकालय के रूप में संपूर्ण विश्व में अपनी यशःपताका लहराए।'
डॉ. संजीव सराफ
હે, ભાદ્રરીયન, बनारस हिन्दु यूनिवर्सिटी, वाराणसी
For Private and Personal Use Only