Book Title: Shrutsagar Ank 2012 12 023
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . . . . . . . . . . . . . . . . . . . . . . स्व. सुभद्राबेन केशवलाल शाह आर्य संस्कार शाला - कोबा के बालकों का होंसला बुलंदी पे. સાંગાનેરી કાગળ, સોના-ચાંદીની શાહીને બરુની કલમ.... જુના કોબાની જ્ઞાન શાળામાં મહારાજ સાહેબની નિશ્રામાં ૪૦ બાળકોની કેલિગ્રાફીની અનોખી કળાની ગુરુકુળ. એક હજાર વર્ષનું આયુષ્ય ધરાવતા સાંગાનેરી કાગળ પ૨ કાળા તલમાંથી કાળી શાહી, લાલ પથ્થરમાંથી લાલ શાહી અને વરખમાંથી તૈયાર કરાયેલી સોના-ચાંદીની શાહીમાં બરુના લાકડાની કલમ બોળીને એક-એક અક્ષ૨ હસ્તપ્રત કરાય છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ની રાત અહિંસક બરુની કલમ આવી હોય છે. ૧૧ વર્ષની ઉંમરના બાળકો દ્વારા સંસ્કૃત-ગુજરાતી-હિન્દી કેલિગ્રાફી શ્રુતલેખન કળા અભ્યાસ. શ્રુતલેખનના માસ્ટર યશકુમાર TV9 માં ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. મોબર ગુજરાત ઘોડેસવારી શીખતા બાળકો. આર્ય સંસ્કાર શાળામાં બાળકો જાતે શાહી બનાવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28