Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 346
________________ શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા. વસ્તુ છંદ અવિષે નાણે અવિષે નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર. મિથ્યાત્વ તારા નિબળા, ધઉદય પરભાતસુંદર, માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણતી જગતિલક સમેા, હેશે પુત્ર પ્રધાન. ॥ ૧ ॥ કાહા શુભ લગ્ને જિન જનમિયા, નારકીમાં સુખ જ્યાત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઆ જગત ઉદ્યોત. હાલ-કડખાની દેશી Jain Education International mu સાંભળેા કળશ જિન, મહેાત્સવના ઈંડાં, છપ્પન કુમરી દિશિ, વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આનદ અધિકા ધરે, અષ્ટ સવ, વાયુથી કચરા હરે. વૃષ્ટિ ગંધાદકે, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલા ભરી, અષ્ટ દણું ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દિપક ગ્રહી. ઘર કરી કેળના, માય મુત લાવતી, કરણ શુચીકમ જળ, કળશે ન્હેવરાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. નમીય કહે માય તુજ, બાળ લીલાવતી, મેરૂ રવિ ચંદ્ર લગે, જીવો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઇંદ્ર, સિંહાસન કંપતી હાલ-એક્વીશાની દેશી જિન જન્મ્યાજી, જિન વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઈંદ્રસિહાસન થરહરે; દાહિણેાત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સેહમ ઈશાન ખેડુતદા. ઘા ત્રોટક છંદ તદ્દા ચિતે ઈંદ્ર મનમાં, કાણ અવસર એ અન્યા; જિન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યા. સુઘાષ આદે ઘંટનાદે, ઘાણાસુરમે કરે; વિ દેવી દેવા જન્મ મહેાત્સવે, આવો સુર ગિરવરે. ( અહીં ઘંટ વગાડવેા. ) ।। ૧ । For Private & Personal Use Only ૫૫ ારા નાગા "ઝા ॥ ૧ ॥ ॥ ૨ ॥ એમ સાંભળીજી સુરવર કેડિ આવી મળે, જન્મ મહેાત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે; સેહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંઢી પ્રભુને વધાવીયા, ( પ્રભુને ચોખાથી વધાવવા. ) "જ્ઞા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388