Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 375
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. મનકી તપ્ત મિટિ સબ મેરી, પદકજ ધ્યાન હિયે ધરતા; આતમ અનુભવ રમેં ભી, ભવ સમુદ્ર તરતા. મા છે ૫ છે. બીજી શ્રી વિલેપન પૂજા ગાત્ર લુછી મન રંગનું, મહકે અતિહિ સુવાસ; ગંધકષાયી વસનજું, સકલ ફલે મન આસ. છે ૧ | ચંદન મૃગમદ કુંકુમે, ભેલી માંહિ બરાસ; રતન જડિત કલીયે, કરી કુમતિકે નાસ. | ૨ | પગ જાનું કર બંધમેં, મસ્તક જિનવર અંગ; ભાલ કંઠ ઉર ઉદરમેં, કરે તિલક અતિ ચંગ. | ૩ | પૂજક જન નિજ અંગમેં, તિલક શુભ ચાર; ભાલ કંઠ ઉર ઉદરમેં, તપ્ત મિટાવનહાર. 8 | હુમરી–પંજાબી ઠેક-માધુવનમેં મેરે સાવરીયા–એ દેશી. કરી વિલેપન જિનવર અંગે, જન્મ સફલ ભવિજન માને. છે ક છે ૧ છે મૃગમદ ચંદન કુંકુમ ઘાલી, નવ અંગ તિલક કરી થાને. એ કઇ છે૨ છે ચકી નવનિધિ સંપદ પ્રગટે, કરમ ભરમ સબ ક્ષય જાને. છે ક ૩ ! મન તનુ શીતલ સબ અઘ ટારી, જિનભક્તિ મન તનુ ઠાને. કહે છે ૪ છે ચૌસઠ સુરપતિ સુર ગિરિ રંગે, કરી વિલેપન ધન માને છે કે પ છે જાગી ભાગ્ય દશા અબ મેરી, જિનવર વચન હિયે હાને. એ કઇ છે પરમ શિશિરતા પ્રભુ તન કરતાં, ચિત સુખ અધિકે પ્રગટાને. છે ક : ૭ : આતમાનંદી જિનવર પૂજી, શુદ્ધ સ્વરૂપ નિજ ઘટ આને. ઉ૦ ૮ ત્રીજી શ્રી વિશ્વયુગલ પૂજા દેહા - ૧ છે વસનયુગલ અતિ ઉજજવલ નિર્મલ અતિહી અભંગ; નેત્રયુગલ સૂરિ કહે, યહી મતાંતર સંગ. કોમલ ચંદન ચરચિયે, કનક ખચિત વર ચંગ; હૈ પલ્લવ શુચિ પ્રભુ શિરે, પહિરા મન રંગ. . ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388