Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 383
________________ શ્રી સિદ્ધચક આરાધન વિધિ. ફલ અનંત પંચશકે, ભાખે શ્રી જગદીશ ગીત નૃત્ય શુધ નાદશે, જે પૂજે જિન ઈશ. | ૨ | તીન ગ્રામ સ્વર સાતસે, મૂરછના ઈકવીસ; જિન ગુણ ગાવે ભક્તિસું, તાર તીસ ઉગણીશ. | ૩ | રાગ શ્રી રાગ–ઠેકે પંજાબી જિન ગુણ ગાવત સુરસુંદરી ! આંચલિ છે ચંપક વરણી સુર મનહરણ, ચંદ્રમુખી શૃંગાર ધરી. જિ. છે ને ! તાલ મૃદંગ બંસરી મંડલ, વેણ ઉપાંગ ધુનિ મધુરી, જિ. ! દેવ કુમાર કુમારી આલાપે, જિન ગુણ ગાવે ભક્તિ ભરી. જિ. ૩ છે નકુલ મુકંદ વીણ અતિ ચંગી, તાલ છંદ અયતિ સિમરી. જિ છે અલખ નિરંજન તિ પ્રકાશી, ચિદાનંદ સરુપ ધરી. જિ. ! અજર અમર પ્રભુ ઈશ શિવશંકર, સર્વ ભયંકર દૂર હરી. જિ૦ | આતમ રુપ આનંદ ઘન સંગી, નિજ ગુણ ગીત કરી. જિ. . ૭ છે સલમી શ્રી નાટક પૂજા. દોહા નાટક પજા સલમી, સજી સેલે શૃંગાર; નાચે પ્રભુકે આગલે, ભવ નાટક સબ ટાર. છે ૧ ! દેવ કુમર કુમરી મિલી, નાચે ઈકે શત આઠ; રચે સંગીત સુહાવના, બત્તિસ વિધકા નાટ. રાવણ ને મંદોદરી, પ્રભાવતી સૂરિયાભ; દ્રૌપદી રાતા અંગમે, લિયે જન્મ લાભ. | ૩ | ટારો ભવ નાટક સવિ, હે જિન દીન દયાલ; મિલ કર સુર નાટક કરે, સુઘર બજાવે તાલ. છે જ છે રાગ કલ્યાણ–તાલ દાદરે. નાચતા સુર છંદ છંદ, મંગલ ગુન ગારી. છે અં૦ છે. - કુમર કુમરી કર સંકેત, આઠ શત મિલ બ્રમરી દેત; મંદ્ર તાર રણુ રણુટ, ઘુંઘુ પગધારી. છે ના ૧ છે બાજત જિહાં મૃદંગ તાલ, ધપમપ ધુધુમ કિટ ધમાલ; રંગ અંગ ઢંગ કંગ, 2 ત્રિક તારી. છે ના છે ? તાતા થઈ થઈ તાન લેત, સુરજ રાગ રંગ દેત; તાન માન ગાન જન, કિટ નટ ધુનિ ધારી. છે ના૦ છે ૩ છે | ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388