Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
View full book text
________________
(ખરતરગચ્છીય) પાંચ શકસ્ત દેવવંદન વિધિ.
ખમાસમણ દઈ ઈચ્છા. સં. ભ. ચિત્યવંદન કરું? ઇચ્છ” કહી ચૈત્યવંદન કરી, નમુત્થણું કહી અથવા ચિત્યવંદન વગર કર્યો સીધા જ નમુત્થણું કહી ખમાસમણું દઈ ઈરિયાવહિ પડિકકમે. પછી ખમાસમણ દઈ, ઈચ્છાસં. ભ૦ ચિત્યવંદન કરૂં? ઈચ્છ'. કહી ચિત્યવંદન તથા જકિચિ૦ નમુત્થણું કહી ઊભા થઈ અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસગ્ગ વંદણુવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરે, મારી નમેહંતુ કહી પહેલી થઈ કહી, લેગસ્સવ સવ્વલેએ અરિહંત ચેથાણું કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરે, પારી, બીજી થઈ કહી, પુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુ અનW૦ કહી, એક નવકારને કાઉસગ્ગ કરે, પારી, ત્રીજી થઈ કહી સિદ્ધાણં બુદ્વાણું, વેચાવચગરાણ અર્થે કહી, એક નવકારને કાઉસગ્ગ કરે, પારી, નમોડહંતુ કહી, ચોથી થુઈ કહેવી, પછી બેસી નમુત્થણું કહી ઊભા થઈ અરિહંત ચેઈયાણું કહી ઉપરની જેમ ચાર થઈએ દેવવંદન કરી નીચે બેસી નમુત્થણું કહી, કિંચિં૦ જાવંતિ, જાવંતનમોડહંતુ સ્તવન, જય વિયરાય કહી નમુત્થણું કહી અંતે સબ્ધ તિવિહિન વંદાયિ” કહે, ઈતિ પાંચ શકસ્તવે દેવવંદન વિધિ.
સમાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 385 386 387 388