Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
View full book text
________________
શ્રી નવપદજી ઓળીના ઉજમણાની વિધિ.
કળશ મુકુટ, જિનબિંબ, મુકેશ, કેસરનાં પડીકાં, સિંહાસન, બાજોઠ, વજા, ઘંટ, દંડાસણ, હાંડા, ત્રાંબડી, સ્થાપનાનાં ઉપકરણ, વાટવા, અગરબત્તી, બરાસ, અગર, પ્યાલા, પ્રભાવના, નવગ્રહની સ્થાપના, પરેજી પીલેણે છત્રીસ ચુની. કાલે વણે, સત્તાવીશ અથવા પાંચ.
૨. જ્ઞાનના ઉપકરણ. શ્રીપાળ રાસની બુકે, બીજાં પુસ્તકે, ગણુણાની ટીપ, રૂમાલ, પાઠાં, ઠવણી, કવલી, સાપડા, સાપડી, લેખણ, ચપુ, કાતર, ડાબલા, ડાબલી, ખડિયા, હિંગલેકનાં વાસણ, પાટલી, એલીયાં, પાટી, પુસ્તક રાખવાના ડાબલા, દેરા, ચાબખી, વાસક્ષેપના વાટકા, વતરણાં, કાંબી.
૩. ચારિત્રના ઉપકરણ પાત્રા, ચલપટ્ટા, કપડાં, મુહપત્તિ, ચરવલા. પડલા, સંથારીયા, ડાંડા. કલ્પસૂત્ર, અરવલાની દાંડી, ઝોળી, કાંબલી એડઘાની, ઓઘા, તરાણી.
એ રીતે શુદ્ધ ભાવે દરેક ઉત્તમ વસ્તુઓ મૂકે.
ઇતિ ઉજમણને વિધિ સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 384 385 386 387 388