Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 381
________________ શ્રી સિદ્ધચક આરાધન વિધિ. ગુચ્છ ઝુમખાં લંબાં સાર, ચંદુઆ તેરણ મહાર; ઈંદ્રભુવનકો રંગધાર, ભવ પાતક છીને રે. છે ચં૦ | ૩ | કુસુમાયુધકે મારન કાજ, ફૂલઘરે થાપે જિનરાજ જિમ લહિયે શિવપુરક રાજ, સબ પાતક બીને રે. | ચં૦ કે ૪ છે આતમ અનુભવ રસમેં રંગ, કારણ કારજ સમઝ તું ચંગ; દૂર કરે તુમ કુગુરુ સંગ, નરભવ ફલ લીને રે. || ચં૦ | ૫ છે. બારમી શ્રી પુષ્પવર્ષણ પૂજા દોહા બાદલ કરી વર્ષા કરે, પંચવરણ સુર ફૂલ; હરે તાપ સબ જગતકો, જાનુદઘન અમૂલ. | ૧ | અડિયલ છંદ. ફૂલ પગાર અતિ ચંગ, રંગ બદર કરી, પરિમલ અતિ મહત, મિલે નર મધુકરી; જાનુદઘન અતિ સરસ, વિકાચ અધે બીટ હૈ, વરસે બાધા રહિત, રચે જિમ હીટ હૈ. ૧ છે વસંત-દીપચંદી–સાચા સાહિબ મેરા ચિંતામણી સ્વામીએ દેશી મંગલ જિન નામે આનંદ ભવિષે ઘનેરા. / અંચલી ! ફૂલ પગર બદરી ઝરી રે, હેડ બીટ જિન કેરા. મં૦ | ૧ || પીડા રહિત હિંગ મધુકર ગુંજે, ગાવત જિન ગુણ તેરા | મં૦ | ૨ In તાપ હરે તિહું લેકકા રે, જિન ચરણે જસ ડેરા. આ મં૦ | ૩ | અશુભ કરમ દલ દૂર ગયે રે, શ્રીજિન નામ રટેરા છે મંત્ર | ૪ આતમ નિર્મળ ભાવ કરીને, પૂજે મિટત અંધેરા છે મંચ પ છે તેરમી શ્રી અષ્ટમંગલ પૂજા દેહા સ્વસ્તિક દર્પણ કુંભ હૈ, ભદ્રાસન વર્ધમાન; શ્રીવછ નંદાવર્ત હૈ, મીનયુગલ સુવિધાન. અતુલ વિમલ ખંડિત નહી, પંચ વરણ કે સાલ; ચંદ્ર કિરણ સમ ઉજજલે, યુવતી રચે વિશાલ. અતિ સલક્ષણ તંદુલે, લેખી મંગલ આઠ; જિનવર અંગે પૂજતાં, આનંદ મંગળ ઠાઠ. ૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388