Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
View full book text
________________
૭ર
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
ચેથી શ્રી સુગંધવાસની પૂજા
વસ્તુછંદ. ગંધસુરભિત ગંધસુરભિત અગરકપૂર, આદિત આકાશતલ, કિરણબહુલ નિજેણિય સસીકર; અતિ ઉજજવલતનું જિનતણું, કરીએ સાર સંભાત સમકર; ચરણકમલ અરિહંત તણે, પૂજાસકલ સુગંધ, ચોથી ચિંતામણિસમી, ફેડે બહુભવબંધ ૧
પૂજા તાલ. રાગ રામગિરી નંદનવનતણું બાવનાચંદન, વાસવિધિચૂરણ ચરચિઓ એ જાતિ મંદારશું શુદ્ધ ઘનસારશું, સુરભિવર કુસુમશું વિરચીયા એ; ચિથિય પૂજામાં ગંધવાસે કરી, જિમ જિન સુરપતિ અરચિયા એ; પ્રભુતણે અંગ મન રંગભરિ પૂજતાં, આજ ઉચ્ચાટ સવિ અરચિઆ એ ૧૫
પૂજા ગીત, રાગ રામગિરી સુણ જિનરાજ હૈ જિનરાજ તવ મહi in એ આંકણી ! ઇંદ્રાદિક પરે કિમ હમ હેવત તો ભી તુમ સબસહન સુત્ર ! ૧ સત્તરભેદ એ દ્રુપદરાયકી, કુમરી પ્રજાતિ અંગે જિમ સૂરિયાભ સુરાદિક પ્રભુને, પજત ભવિ મનરંગે સુ૦ | ૨ | વિવિધ સુગંધિત સૂરણવાસે, મુંચતી અંગઉવંગે; ચેથી પૂજા કરત મન જાનત, મિલાવતિ સુખસંગે છે સુ ૩ ઈતિ છે
મંત્ર કપૂર-સૌરભ્ય-વિલાસિ–વસઃ શ્રીખંડવઃ કિલ વાસડથ ! વિભાસુર શ્રી જિનભાસ્કરંદ , પૂજા જિતેં દેરક ચતુર્થી છે ૪ પાંચમી શ્રી પંચવરણ છૂટાં ફૂલની પૂજા
વસ્તુછંદ કમલ પરિમલ કમલ પરિમલ કંદમંદાર, પારિજાતિ જાતિ સુમન સહસપત્ર સતપત્ર સુંદર કરંટ કેતકી સુદલ વલવેલિ, ગુલાબ ચંપક જલથલ, જતિ સુવર્ણતર મોગર મુકુલિતફ઼લ પંચમી પૂજા પરિકરિય, પામુ સુહ સુરતુલ્ય; પામું સુહ સુરતુલ્ય છે ૧ છે
પૂજા દ્વાલ-રાગ આશાવરી મગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકીવેલી; કુંદપ્રિયંગુ નાગવરજાતી, લિસિરી સુચિ ભેલી મેટ છે ૧ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388