Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
પૂજા, ઢાલ રત્નમાલાની પ્રથમ પૂરવ દિસિ, કૃત સુચિ સ્નાનક દેત મુખશુદ્ધિ કે ધોત રાજી; કનક મણિ મંડિતે વિશુદ્ધ ગંદકે, ભરિય મણિ કનકની કળસ રાજી ૧ જિનપ ભવનંગતો ભગવદાલકને, નમતિ તે પ્રથમ માર્જ તીસં; દિવિ યદ્રાદિકર્તીર્થગંદકેર, પતિ શ્રાવકડન્તિમ જિનેસ
રા ગીત રાગ અડાણ મલ્હાર ભવિ તુમ દેખો, અબ તુમ દેખે, સત્તરભેદ જિનભગતિ, અંગ ઉપાંગ કહી જિન ગણધરે, કુગતિ હરિ દિએ મુગતિ ભવિ૦ લા સુચિ તનુ ધતી ધરી ગંદકે, ભરિય મણિકનકની કલસાલી; જિન દીઠે નમી પૂજી પખાળી, દિએ નિજ પાતક ગાળી ભવિ. પારા સમકિત શુદ્ધ કરી દુઃખહરણી, વિરતાવિરતી કરણી; જેગીસર પણ ધ્યાને સમરી, ભવસમુદ્રકી તરણ
ભવિ. ૩ દેખાવતી નહીં કહી વૈતરણી, કુમતિક રવિભરણી, સકલ મુનસરકું શુભ લહરી, શિવમંદિર નીસરણી
ભવિ. ઝા
મંત્ર પુરંદરઃ પૂરિતહેમકુંભૈ–રદંભમંભિરલ સુગંધે, સાર્ક સુરીધે સ્નાન સમ્યક્ , પૂજાં જિને દેઃ પ્રથમાં ચકાર ના
બીજી શ્રી વિલેપનની પૂજા
વસ્તુછંદ
વિમલચંદન વિમલચંદન ઘસિય ઘનસાર, કેસરસારણું મેલવિએ ભરિય રત્નકંચન કલિય; અંગવિલેપન વિધિ કરિય, દિવ્વગંધરસ માંહિ મેલીય, પૂજા દ્વિતીય પ્રમોદભર નિરખે નયણ અલેલ, જિનમૂરતિ આલેકતાં, મુજ મન હરષ કલેલ છે ૧ .
પૂજા હાલ. રાગ રામગિરિ જયમલની બાવનાચંદન સરસ ગેસિસમા, ઘસિય ઘનશું કુંકુમાએ; કનકમણિ ભાજન સુરભિરસ પૂરીયં, તિલક નવ કરે પ્રભુ અંગમાં એ છે ચરણ જાનુ કરે અંત શિરભાલ સ્થળે, કંઠ હૃદય ઉદર જિન દીજીયે એ; દેવનાદેવનું ગાત્ર વિલેપતાં, હરો પ્રભુ દરિત કહિયે એ
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388