Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 360
________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂ. તે સમાન અવસ્થાવાળા પુરુષ મળી નાટક કરતા થકા મુખથકી સોળમી પૂજાનો પાઠ ભણે, તે ભણીને સોળમી પૂજા કરે. ૧૭ પછી મલ, કંસાલ, તબલ, તાલ, ઝાંઝ, વીણા, સતાર, તૂરી, ભેરી, ફેરી, દુંદુભિ, શરણાઈ, ચંગ, નફરી પ્રમુખ સર્વ જાતિનાં વાજિંત્ર બજાવતા થકા મુખથકી સત્તરમી પૂજા પાઠ ભણે, તે ભણીને સત્તરમી પૂજા કરે. પછી આરતિ કરે, તેને વિધિ કહે છેઃ–પૂજા ભણી રહ્યા પછી વસ્ત્ર પ્રમુખ પહેરી, ઉત્તરાસંગ કરે, પછી અંતરપટ કરી પોતાને લલાટે કુંકુમનું તિલક કરે, પછી અંતરપટ દૂર કરી, કેબીમાં સ્વસ્તિક કરી માંહે રૂપાનાણું, તંદુલ સોપારી ધરે. પછી આરતિ દીપક સાથે સંજીને પ્રભુજીની સન્મુખ દક્ષિણાવર્તી સર્વ વાજિંત્ર વાજતાં આરતિ કરે. શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા પહેલી શ્રી જલપૂજા દેહા અરિહંત મુખકજ વાસિની, ભગવતિ ભાસ્તી દેવી સમરી પૂજાવિધિ ભણું, તું મુખ્ય મુખકજ સેવી ગાહા ન્ડવણ વિલેણ અંગમેં, ખુજુઅલં ચ વાસપૂજાએ; પુષ્કાહણ, માલાહનું, તહય ચુન્નાહણે ચુન્નારોહણું જિણપુંગવાણું, આભરણાહણે ચેવ, પુગિહ પુફપગ, આરતીય મંગલાઈવ | ૨ દો ધૂ ઉખે, નેવેજ' સુહફલાણ યણય ગીય નરેં વજજ, પૃયા ભેયા ઈમે સતર | | ૩ | . વસ્તુછંદ રયણુકંચન યણુકંચન કલસભિંગાર, ખીરાદધિ વર જલભરિય અડસહસ ચઉઠ્ઠિ અનુપમ; ગંગા સિધુ મહાનદી, તીર્થ, કુંડ દ્રહ અભિય રસસમ; ભદ્રસાલ નંદન સુમનસ પડુક વાપીવારિક જન્મ સનાથ અમરકરે, ચઉવિ સુર પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388