SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પૂજા, ઢાલ રત્નમાલાની પ્રથમ પૂરવ દિસિ, કૃત સુચિ સ્નાનક દેત મુખશુદ્ધિ કે ધોત રાજી; કનક મણિ મંડિતે વિશુદ્ધ ગંદકે, ભરિય મણિ કનકની કળસ રાજી ૧ જિનપ ભવનંગતો ભગવદાલકને, નમતિ તે પ્રથમ માર્જ તીસં; દિવિ યદ્રાદિકર્તીર્થગંદકેર, પતિ શ્રાવકડન્તિમ જિનેસ રા ગીત રાગ અડાણ મલ્હાર ભવિ તુમ દેખો, અબ તુમ દેખે, સત્તરભેદ જિનભગતિ, અંગ ઉપાંગ કહી જિન ગણધરે, કુગતિ હરિ દિએ મુગતિ ભવિ૦ લા સુચિ તનુ ધતી ધરી ગંદકે, ભરિય મણિકનકની કલસાલી; જિન દીઠે નમી પૂજી પખાળી, દિએ નિજ પાતક ગાળી ભવિ. પારા સમકિત શુદ્ધ કરી દુઃખહરણી, વિરતાવિરતી કરણી; જેગીસર પણ ધ્યાને સમરી, ભવસમુદ્રકી તરણ ભવિ. ૩ દેખાવતી નહીં કહી વૈતરણી, કુમતિક રવિભરણી, સકલ મુનસરકું શુભ લહરી, શિવમંદિર નીસરણી ભવિ. ઝા મંત્ર પુરંદરઃ પૂરિતહેમકુંભૈ–રદંભમંભિરલ સુગંધે, સાર્ક સુરીધે સ્નાન સમ્યક્ , પૂજાં જિને દેઃ પ્રથમાં ચકાર ના બીજી શ્રી વિલેપનની પૂજા વસ્તુછંદ વિમલચંદન વિમલચંદન ઘસિય ઘનસાર, કેસરસારણું મેલવિએ ભરિય રત્નકંચન કલિય; અંગવિલેપન વિધિ કરિય, દિવ્વગંધરસ માંહિ મેલીય, પૂજા દ્વિતીય પ્રમોદભર નિરખે નયણ અલેલ, જિનમૂરતિ આલેકતાં, મુજ મન હરષ કલેલ છે ૧ . પૂજા હાલ. રાગ રામગિરિ જયમલની બાવનાચંદન સરસ ગેસિસમા, ઘસિય ઘનશું કુંકુમાએ; કનકમણિ ભાજન સુરભિરસ પૂરીયં, તિલક નવ કરે પ્રભુ અંગમાં એ છે ચરણ જાનુ કરે અંત શિરભાલ સ્થળે, કંઠ હૃદય ઉદર જિન દીજીયે એ; દેવનાદેવનું ગાત્ર વિલેપતાં, હરો પ્રભુ દરિત કહિયે એ I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy