Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
View full book text
________________
સંય. ૪ સંય પ
શ્રી પદ્મવિજ્યજી કૃત નવપદ પૂજા. પરિસહ સહનાદિક પરમારા, એ સબ હે વ્યવહારા હો. નિશ્ચય નિજ ગુણ વરણ ઉદાર, લહત ઉત્તમ ભવ પારા હ. મહાદિક પરભાવસે ન્યારા, દુગ નય સંયુત સારા હો. પદ્મ કહે ઈમ સુણી ઉજમાળા, લહે શિવવધૂ વર હારા હૈ. .
ઈતિ અષ્ટમપદ પૂજા.
સંય. ૬ સંય૦ ૭
તપ૦
ત૫૦ ૧
તપ૦ ૨
તપ૦ ૩
તપ૦ ૪
નવમ શ્રી તપપદ પૂ.
દોહા દ્રઢપ્રહારી હત્યા કરી, કીધા કર્મ અઘોર; તો પણ તપના પ્રભાવથી, કાઢવા કર્મ કઠોર.
ઢાળ—પુરૂષોત્તમ સમતા છે તાહરા ઘટમાં. એ—દેશી તપ કરિયે સમતા રાખી ઘટમાં, તપ કરવાલ કરાલ લે કરમાં, લડીએ કર્મ અરિભટમાં. ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુજમાં. એક અચરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં. કાલ અનાદિકે કર્મ સંગતિથે, જઉ પડી ક્યું ખટપટમાં. તાસ વિશે કરણ એ કરશું, જેણે નવિ ભમી ભવતટમાં. હોયે પુરાણ તે કર્મ નિર્જરે, એ સમ નહિ સાધન ઘટમાં. ધ્યાન તપે સવિ કર્મ જલાઈ શિવવધૂ વરિયે ઝટપટમાં.
દોહા. વિM ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશંસ્ય તપ ગુણ થકી, વીર ધને અણગાર. દાળ-સચ્ચા સાંઈ હું ડંકા ભેર બજાયા છે. એ દેશી. તપસ્યા કરતાં હો ડંકા જેર બજાયા છે, એ આંકણી. ઉજમણાં તપ કેરાં કરતાં, શાસન હ ચઢાયા હે;
વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મ નિર્જરા પાયા. ૪૩
તપ૦ ૫
તપ૦ ૬
તપ. ૭
ત૫૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388