SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સંય. ૪ સંય પ શ્રી પદ્મવિજ્યજી કૃત નવપદ પૂજા. પરિસહ સહનાદિક પરમારા, એ સબ હે વ્યવહારા હો. નિશ્ચય નિજ ગુણ વરણ ઉદાર, લહત ઉત્તમ ભવ પારા હ. મહાદિક પરભાવસે ન્યારા, દુગ નય સંયુત સારા હો. પદ્મ કહે ઈમ સુણી ઉજમાળા, લહે શિવવધૂ વર હારા હૈ. . ઈતિ અષ્ટમપદ પૂજા. સંય. ૬ સંય૦ ૭ તપ૦ ત૫૦ ૧ તપ૦ ૨ તપ૦ ૩ તપ૦ ૪ નવમ શ્રી તપપદ પૂ. દોહા દ્રઢપ્રહારી હત્યા કરી, કીધા કર્મ અઘોર; તો પણ તપના પ્રભાવથી, કાઢવા કર્મ કઠોર. ઢાળ—પુરૂષોત્તમ સમતા છે તાહરા ઘટમાં. એ—દેશી તપ કરિયે સમતા રાખી ઘટમાં, તપ કરવાલ કરાલ લે કરમાં, લડીએ કર્મ અરિભટમાં. ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુજમાં. એક અચરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં. કાલ અનાદિકે કર્મ સંગતિથે, જઉ પડી ક્યું ખટપટમાં. તાસ વિશે કરણ એ કરશું, જેણે નવિ ભમી ભવતટમાં. હોયે પુરાણ તે કર્મ નિર્જરે, એ સમ નહિ સાધન ઘટમાં. ધ્યાન તપે સવિ કર્મ જલાઈ શિવવધૂ વરિયે ઝટપટમાં. દોહા. વિM ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશંસ્ય તપ ગુણ થકી, વીર ધને અણગાર. દાળ-સચ્ચા સાંઈ હું ડંકા ભેર બજાયા છે. એ દેશી. તપસ્યા કરતાં હો ડંકા જેર બજાયા છે, એ આંકણી. ઉજમણાં તપ કેરાં કરતાં, શાસન હ ચઢાયા હે; વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મ નિર્જરા પાયા. ૪૩ તપ૦ ૫ તપ૦ ૬ તપ. ૭ ત૫૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy