________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
ઢાળ-હો મતવાળે સાજનાં. એ દેશી નાણ ન પદ સાતમે, જેહથી જાણે દ્રવ્ય ભાવ; મેરે લાલ. જાણે જ્ઞાન ક્રિયા વળી, તિમ ચેતનને જડ ભાવ. નરક સરગ જાણે વળી, જાણે વલિ એક્ષ સંસાર; હેય ય ઉપાદેય લહે, નિશ્ચય ને વ્યવહાર. નામ ઠવણ દ્રવ્યભાવ જે, વલિ સગનયને સપ્તભંગ; જિન મુખ પ હ થકી, લહે જ્ઞાન પ્રવાહ સુગંગ.
ઈતિ સમપદ પૂજા
મેરે નાણ. ૧ મેરે મેરે નાણ૦ ૨ મેરે મેરે નાણ૦ ૩
અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા
| દોહા. ચારિત્ર ધર્મ નમો હવે, જે કરે કર્મ નિધ;
ચારિત્ર ધર્મ જસ મન વચ્ચે, સફળો તસ અવબોધ. ૧ હાઈ-ટુંક અને તોડા વચ્ચે રે, મેંદી કેરો છોડ. મેંદી રંગ લાગે. એ દેશી ચારિત્રપદ નમો આઠમે રે, જેથી ભવ ભય જાય. સંયમ રંગ લાગ્યો. સત્તર ભેદ છે જેહના રે, સીતેર ભેટ પણ થાય.
સંયમ૧ સુમતિ ગુણિ મહાવ્રત વલી રે, દશ ખત્યાદિક ધર્મ,
સંયમ નાણ કાર્ય વિરતિય છે રે, અનુપમ સમતા શર્મ.
સંયમ ૨ બાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વ વિરતિ ગુણઠાણ;
સંયમ સંયમ ઠાણ અસંખ્ય છે રે, પ્રણમે ભવિક સુજાણ.
સંયમ૦ ૩ દોહા હરિકેશી મુનિ રાજી, ઉપજે કુળ ચંડાળ;
પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરળ.
ઢાળ-સાહિબ કબ મિલે, સનેહી પ્યારા હો, સાવ એ દેશી. સંયમ કબ હી મિલે, સસનેહી પ્યાર હો. સંય એ આંકણી યું સમક્તિ ગુણ ઠાણ ગમ્હારા, આતમર્સે કરત બિચારા હે. સંય૦ ૧ દેષ બહેંતાળીશ શુદ્ધ આહાર, નવકલ્પી ઉગ્ર વિહારા હે. સંય૦ ૨ સહસ તેવીશ દેષ રહિત નિહારા, આવશ્યક દેય વારા હે.
સંય૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org