________________
પ્ર૦
પ્ર૦ ૩.
શ્રી પદ્મવિજ્યજી કૃત નવપદપૂજા. જેથી હવે દેવ ગુરૂ કુનિ, ધર્મ રંગ અમિજીયે; ઈસ્ય ઉત્તમ દર્શન પામી, પદ્મ કહે શિવ લીજીયે.
દોહા સમકિતી અડ પવયણ ધણી, પણ જ્ઞાની કહેવાય; અદ્ધ પુગલ પરાવર્સમાં, સકલ કર્મ મલ જાય.
ઢાળ-ધન્ય ધન્ય સંપ્રતિ સાચે રાજા. એ દશી સમ્યક્ દર્શન પદ તમે પ્રણમે, જે નિજ ધુર ગુણ હોય રે; ચારિત્ર વિણ લહે શાશ્વત પદવી, સમકિત વિણ નહિ કેય રે. દુહણ ચઉ લક્ષણ દુષણ, ભૂષણ પંચ વિચારે રે; જયણા ભાવણ ઠાણ આગરા, ષ ષટ તાસ પ્રકારે રે. શુદ્ધિ લિંગ ત્રણ આઠ પ્રભાવક, દશ વિધ વિનય ઉદારે રે; ઈમ સડસઠું ભેદે અલંકરિયે, સમકિત શુદ્ધ આચારે રે કેવળી નિરખીત સૂક્ષ્મ અરૂપી, તે જેહને ચિત્ત વસી રે; જિન ઉત્તમ પદ પદ્મની સેવા, કરવામાં ઘણું રસિયે રે.
ઈતિ ષષ્ઠ૫દ પૂજા
સભ્ય૦ ૧
સમ્ય૦ ૨
સખ્ય૦ ૩
સભ્ય ૪
સપ્તમ શ્રી જ્ઞાનપદ પૂજા
દોહા નાણુ સ્વભાવ જે જીવને, સ્વપર પ્રકાશક તેહ;
તેહ ના દીપક સમું, પ્રણમે ધર્મ સનેહ. હાલ-નારાયણની દેશી. જિમ મધુકર મન માલતી રે. એ દેશી. નાણ પદારાધન કરે છે, જેમ લહો નિર્મળ નાણું રે; ભવિક જન; શ્રદ્ધા પણ થિર તે રહે છે, જે નવતત્ત્વ વિનાણ રે. ભવિ૦ ના ૧ અજ્ઞાની કરશે કિસ્યું રે, શું લહેશે પુણ્ય પાપ રે;
ભવિ૦ પુણ્ય પાપ નાણ લહે રે, કરે નિજ નિર્મળ આપ રે. ભવિ૦ ના ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે; દશવૈકાલિક વાણ રે;
ભવિ. ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે.
ભવિ૦ ના ૩ દોહા બહુ કે વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ, જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ અપાવે તેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org