________________
૨
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ઢાળ-રાગ વસંતમે મન ભવન વિલાસ સાઇયાં. માત્ર મન એ દેશી મુનિવર પરમ દયાળ ભવિયાં, મુનિ, તમે પ્રણોને ભાવ વિશાલ, ભ, મુ. એ આંટ કુક્ષી સંબલ મુનિવર ભાખ્યા; આહાર દેષ કાલે બિયાલ; ભ૦ મુ બાહ્ય અભ્યતર પરિગ્રહ છડી, જિણે છાંડી સવિ જંજાલ. ભ૦ મુ૧ જિણે એ ત્રાષિનું શરણ કર્યું તિણે, પાણી પહેલી બાંધી પાલ; ભ૦ મુo જ્ઞાન ધ્યાન કિરિયા સાધંતા, કાઢે પૂર્વના કાલ. ભ૦ મુ. ૨ સંયમ સત્તર પ્રકારે આરાધે, છ જીવના પ્રતિપાલ; ભ૦ મુ. ઈમ મુનિ ગુણ ગાવે તે પહેરે, સિદ્ધ વધૂ વરમાલ. ભ૦ મુઇ ૩
દોહા. પાંચે ઈંદ્રિય વશ કરે, પાલે પંચાચાર, પંચ સમિતિ સમતા રહે, વંદ તે અણુગાર.
ઢાળ-ગિરિરાજકું સદા મારી વંદના રે. એ દેશી. મુનિરાજકું સદા મેરી વંદના રે. ભેગ વમ્યા તે મનશું ન ઈચ્છ, નાગ ર્યું હોય અગંધના રે; પરિસહ ઉપસર્ગો સ્થિર રહેવે, મેરૂ પરે નિકંપના રે. ઈચ્છા મિચ્છા આવસિયા નિસિહિયા, તહકારને વલિ છંદના રે; પૃછા પ્રતિપૃચ્છા ઉપસંપદા, સમાચારી નિમંતના રે.
મુનિ ૨ એ દશવિધ સામાચારી પાલે, કહે પદ્મ લેઉં તસ ભામણી રે; એ રૂષિરાજ વંદનથી હો, ભવભવ પાપ નિકંદન રે.
ઇતિ પંચમ પદ પૂજા.
CCCCCC
ષષ્ઠ શ્રી દર્શનપદ પૂજા.
દોહા. સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય.
ઢાળ-રાગ સારંગ પ્રભુ નિર્મલ દર્શન કીજીએ; એ આંકણી. આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ. જસ અનુભવ અનંત પરિયટ્ટા, ભવ સંસાર સહુ કીજીયે; ભિન્ન મુહૂર્ત દર્શન ફરસનતે, અર્ધ પરિચકે સીઝીયે.
પ્ર. ૧ પ્ર. પ્ર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org