SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ - બે કે પાપ કા છે કે ન શ્રી પદ્મવિજયજી કૃત નવપદપૂજા. ચતુર્થ શ્રી ઉપાધ્યાયપદ પૂજા દોહા. ચોથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર; ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડાર. ઢાલ-રાગ વસંત. તું તે જિન ભજ વિલંબ ન કર હે હેરીકે ખેલા . એ દેશી તું તે પાઠક પદ મન ધર હે, રંગીલે છઉરા; રાય રાંક જસુ નિકટ આવે, પણ જસ નહિ નિજ પર હે. રંગી. ૧ સારણાદિક ગચ્છ માંહે કરતાં, પણ રમતા નિજ ઘર હો. રંગી૨ દ્વાદશાંગ સઝાય કરણકું, જે નિશદિન તત્પર હો. રંગી ૩ એ ઉવજઝાય નિર્ધામક પામી, તું તે ભવસાયર સુખે તર છે. રંગી૪ જે પરવાદિ મતંગજ કેરે, ન ધરે હરિ પરે ડર હો. રંગી૫ ઉત્તમ ગુરૂ પદ પદ્મ સેવનર્સ, પકડે શિવ વધુ કર હ. રંગી. ૬ દોહા આચારજ મુખ આગેલે, જે યુવરાજ સમાન; નિદ્રા વિકથા નવિ કરે, સર્વ સમય સાવધાન. ઢાળ-જિન વચને વૈરાગી હો ધન્ના. એ દેશી નમો ઉવન્ઝાયાણં જ હો મિત્તા, જેહના ગુણ પચવીશ રે એકાગર ચિત્તા; એ પદ ધ્યા છે. એ પદ ધ્યાને ધ્યાનમાં રે મિત્તા, મૂકી રાગને રીશ રે. એકા. ૧ અંગ ઈગ્યાર પૂર્વધરા હો મિત્તા, પરિસહ સહે બાવીશ; ત્રણ્ય ગુસિ ગુપ્તા રહે હો મિત્તા, ભાવે ભાવન પચવીશ રે. એકાગ ૨ અંગ ઉપાંગ સહામણા હો મિત્તા, ધરતાં જેહ ગુણીશ; ગણતાં સુખ પદ પદ્મથી હો મિત્તા, નંદી અણુગ જગીશ રે. એકા૦ ૩ ઈતિ ચતુર્થ પર પૂજા. પંચમ શ્રી સાધુપદ પૂજા દોહા, હવે પંચમ પદે મુનિવરી, જે નિર્મમ નિઃસંગ; દિન દિન કંચનની પરે, રે ચિતે રંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy