SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિક વંત. વર્ણ ન ગંધ રસ નહી ફરસ ન, દીર્ઘ હસ્વ ન હૂત. નહીં સૂમ બાદર ગત વેદી, ત્રસ થાવર ન કહેત. અહી અમાની, અમાયી, અભી, ગુણ અનંત ભદંત. પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામીને, લળિ લળિ લાળ પ્રણમંત. ઈતિ દ્વિતીય પદ પૂજા. પ્રાણીપ્રાણી પ્રાણી પ્રાણી પ્રાણી આ૦ ૨ તૃતીય શ્રી આચાર્ય પદ પૂજા દોહા પડિમા વહે વલિ તપ કરે, ભાવના ભાવે બાર; નમીયે તે આચાર્યને, પાલે પંચાચાર. ઢાળ-સંભવ જિનવર વિનતિ. એ દેશી. આચારજ ત્રીજે પદે, નમીયે જે ગ૭ ઘેરી રે; ઇંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દેરી રે. આ૦ ૧ શુદ્ધ પ્રરૂપણ ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે; છત્રીશ છત્રીશી ગુણે, શેભિત સમયમાં દાખ્યા રે. ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અવિચળ ઠાણ રે; ભાવાચારય વંદના, કરિયે થઈ સાવધાન રે. અ૦િ ૩ દોહા. નવ વિધ બ્રહ્મ ગુપ્તિ ધરે, વજે પાપ નિયાણ; વિહાર કરે નવ કપ નવ, સૂરિ તત્ત્વના જાણ. ઢાળ-રાગ બિહાગડે; મુજ ઘર આવજે રે નાથ. એ દેશી. સત્તાવીશ ગુણ સાધુના, શોભિત જાસ શરીર; નવ કોટી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીરો ધાર. ભવીજન ભાવશું નામ આજ, જિમ પામે અક્ષયરાજ. ભવિ. એ આંકણી. ૧ જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠ્ઠાવીશ; અડવિધ પ્રભાવક પણું ધરે, એ સૂરિ ગુણ છત્રીશ. ભવિ. ૨ તજે ચૌદ અંતર ગ્રંથીને, પરિસહ જીતે બાવીશ; કહે પદ્મ આચારય નમે, બહુ સૂરિ ગુણ છત્રીશ. ભવિ. ૩ ઈતિ તૃતીય પદ પૂજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy