________________
શ્રી પદ્મવિજયજી કૃત નવપદ્મપૂર્જા.
દોહા
જિન ગુણ અન ત અનત છે, વાચ ક્રમ મિત દીઠુ; બુદ્ધિ રહિત શક્તિ વિકળ, કેમ કહું એક જીહ. ઢાળ, રાગ દેશામ
Jain Education International
ભાવ ધરી વિ પૂજયે, તિગ અડપણ ભેટ; તિમ સત્તર ભેદ્દે કરી, પૂજો ગત ખેય. ઈંગવીશ અડસય ભેદથી, જિન ભાવ સંભારી; પૂજો પરિગલ ભાવશું, પ્રભુ આણાકારી. પૂજા કરતાં ધૃજ્યની, પૂજ્ય પાતે થાવે, તુઝ પદ પદ્મ સેવક તિણે, અક્ષય પદ્ય પાવે. ઇતિ પ્રથમ પદ પૂજા
દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા દોહા
સિદ્ધ સ્વરૂપી જે થયા, ક મેલ વિધાય; જેઠુ થશે ને થાય છે, સિદ્ધ નમે! સહુ કાય.
૧
For Private & Personal Use Only
ભા૦ ૧
ભા૦ ૨
ભા૦ ૩
ઢાળ—પારી રે જાતિનું ફુલ સગથી. એ દેશી. નમો સિદ્ધાણુ હવે પદ્મ બીજે, જે નિજસ'પ વરીયા, જ્ઞાન દર્શન અનંત ખાને, અવ્યાબાધ સુખ દરિયા કે; સિદ્ધ યુદ્ધ કે સ્વામી નિજ રામી કે, હાંરે વાલા પ્રણમે નિજ ગુણ કામી રે, ગુણુ કામી ગુણુ કામી ગુણવ'તા, જે વચનાતીત હુઆ રે. એ આંકણી ક્ષાયિક સકિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામ; અવગાહન અગુરુલઘુ જેહની, વીય અનંતનું ધામ કે. ઈમ અડક અભાવે અડ ગુણ, વલી ઈગતિસ કહેવાય; વળી વિશેષે અનંત અનંતગુણ, નાણુનયણ નિરખાય, નિત્ય નિત્ય વદના થાય કે. સિ૦ ૩
સિ૦ ૨
દોહા.
જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંત; ક્રિસેત દેશ પ્રદેશને, અસંખ્ય ગુણા ભગવત. દાળ. રાગ ફાગ સિદ્ધ ભળે ભગવત, પ્રાણી પૂર્ણાન દી. લેકાલેક લહે એક સમયે, સિદ્ધ વધુ વકત.
૧
પટે
સિદ્ધ॰ પ્રાણી
૧
www.jainelibrary.org