SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ તપ૦ ૨ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અડસિદ્ધિ અણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવાસા હો; વિકુમારાદિક પરે જગમાં, પામત જયત જગીશા. ગૌતમ અષ્ટાપદ ગિરિ ચયિા, તાપસ આહાર કરાયા હો; જે તપ કર્મ નિકાચિત તવે, ક્ષમા સહિત મુનિરાયા. સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન છાયા હે; ઘેર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા. ઇતિ નવમ પદ પૂજા ત૫૦ ૩ ત૫૦ ૪ કલશ, રાગ ધનાશ્રી. આજ માહારે ત્રિભુવન સાહેબ તૂટે, અનુભવ અમૃત વૃકે; ગુણિ અનુયાયી ચેતના કરતાં, કિશુંઅ કરે મેહ રૂઠે. ભવિ પ્રાણી છે. આ૦ ૧ એ નવપદનું ધ્યાન ધરંતા, નવ નિધિ રૂદ્ધિ ઘરે આવે; નવ નિયાણાને ત્યાગ કરીને, નવ ક્ષાયિક પદ પાવે. ભ૦ ૦ ૨ વિજયસિંહસૂરિ શિષ્ય અનુપમ, ગીતારથ ગુણ રાગી સત્યવિજય તસ શિષ્ય વિબુધવર, કપૂરવિજય વડભાગી. ભ૦ ૦ ૩ તાસ શિષ્ય શ્રી ખિમાવિયવર, જિનવિજય પન્યાસ શ્રી ગુરૂ ઉત્તમવિજય સુશિષ્ય, શાસ્ત્રાભ્યાસ વિલાસ. ભ૦ આ૦ ૪ ગજ વન્તિ મદ ચંદ્ર(૧૯૩૮)સંવત્સર, મહાવદિ બીજ ગુરૂવારે રહી ચોમાસું લીંબડી નગર, ઉદ્યમ ઓહ ઉદાર. ભ૦ આ૦ ૫ તપગચ્છ વિજયધર્મસૂરિ રાજે, શાંતિ નિણંદ પસા; શ્રી ગુરૂ ઉત્તમ કમ કજ અલિ સમ, પદ્મવિજય ગુણ ગાયે. ભ૦ આ૦ ૬ ઈતિ પંડિત શ્રી પદ્યવિજયજી કૃત શ્રી નવપદજી પૂજા સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy