Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
View full book text
________________
૫૮
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. સાધારણ એ કળશ જે ગાવે, શ્રીગુભવીર સવાઈ,
મંગળલીલા સુખભર પાવે, ઘરઘર હર્ષ વધાઈ. આ૦ છે ૯ છે અહી કળશાભિષેક કરીએ પછી દુધ, દહીં, વ્રત, જળ અને શર્કરા એ પંચામૃત પખાલ કરીને પછી પૂજા કરીને ફૂલ ચઢાવીએ. પછી લુણ ઉતારી આરતી ઉતારવી પછી પ્રતિમાજીને આડો પડદો રાખી સ્નાત્રીયાએ પોતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા, પછી પડદે કાઢી નાખી મંગલ દીવ ઉતારવો.
અથ શ્રી પદ્મવિજયજી કૃત શ્રી નવપદજીની પૂજા પ્રારંભ.
પ્રથમ શ્રી અરિહંત પદ પૂજા
દેહા શ્રુતદાયક મૃત દેવતા, વંદ જિન ચોવીશ; ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ. અરિહંત સિદ્ધ સૂરિ નમું, પાઠક મુનિ ગુણધામ; દંસણનાણુ ચરણ વલી, તપ ગુણ માંહે ઉદ્દામ. ઈમ નવપદ ભક્તિ કરી, આરાધે નિત્યમેવ; જેથી ભવ દુઃખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. તે નવપદ કાંઈ વરણવું, ધરતા ભાવ ઉલ્લાસ ગુણિગણ ગુણ ગાતાં થકા, લહીયે જ્ઞાન પ્રકાશ. પ્રતિષ્ઠા ક૯પે કહી, નવપદ પૂજા સાર; તેણે નવપદ પૂજા ભણું, કરે ભક્તિ ઉદાર.
ઢાળ રાગ ભરવ. પ્રથમ પદ જિનપતિ, ગાઈ એ ગુણતતિ, પાઈએ વિપુલ ફલ સહજ આપ; નામ ગાત્રજ સુણ્યાં, કર્મ મહા નિર્જર્યા, જાય ભવ સંતતિ બંધ પાપ. એક વર રૂપમાં વરણ પચે હોયે, એક તુજ વર્ણ તે જગ ન મા; એક તિમ લેકમાં વરણ બત્રીશ હેયે, એક તુજ વર્ણ કિણહી ન ગવાયે. વાચ ગુણ અતિશયા, પાડી હેરા સયા, બાહ્ય પણ એ ગુણ કુણે ન ગવાયા; કેવલ નાણુ તહ કેવળ દંસણ, પમુહ અભયંતરા જિન ખપાયા,
તેહ મુહ પઘથી કેમ કહાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388