Book Title: Shreechand Kumar yane Anand Mandir Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 6
________________ “વિકા સુબોધ દર્પણ.” વ્યવહારાષયાગી આ પુસ્તક દરેક સ્ત્રીને વાંચવા લાયક છે. સ્ત્રીએ કેવી રીતે ઘરવ્યવહાર ચલાવવા તથા તેમાં નડતી અડચણા શાથી દૂર થાય? એ મુખ્ય બાબત સ્ત્રીને પ્રથમ જાણવાની છે, પોતાનાં બાળબચ્ચાંઓને શી રીતે ઉછેરવાં તથા તેમની મગજ શક્તિ અને શારીરિકશક્તિ શી રીતે વધે? તેઓને કયે અવસરે કઇ વસ્તુ પથ્ય છે? ઇત્યાદિ અનેક ઉપાયે ખતાવવામાં આવ્યા છે. સગાં સીએ કેવી રીતે વર્તવું? તથાં ગર્ભની કેવી રીતે સભાળ રાખવી? આખાબત સવિસ્તર વર્ણવેલી છે માળકનું શરીર કેમ તદુરસ્ત કહે? અથવા તે કેમ બગડે તેના માટે શા ઉપાયે લેવા? વિગેરે વૈદકનું બ્યાન આપેલુ છે. આ પુસ્તકથાડી કીંમતે વધારે લાભકારક અવશ્ય થાય તેવું છે. કાચુ' પુંડુ રૂા ૦-૮૦ . પાકું પુંડા-૧૨-૦ Jain Education International શ્રી જૈન ધર્મ વિધા પ્રસારક વ પાલીતાણા. આઈ. મળવાનું ઠેકાણું For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 438