Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 5
________________ વાંચીને વિનોદ પામો. તત્ત્વને જાણવાની દરેકને સ્વાભાવિક ઈચ્છા હૈાય છે, પણ તેની શોધ કરવી તે કર્તાને આધીન છે. આજકાલ તત્ત્વેચ્છુ પુરૂષો વધારે જોવામાં આવે છે, પણ તેમને તેવા પ્રકાનાં સાધના થાડે અંશે મળવાથી તે આગળ વધી શકતા નથી આવા હેતુથી જનસમાજના હિતાર્થે અમારા તરફથી “તત્ત્વાભુમિમાં પ્રવાસ” એ નામનું પુરતક અહાર પડયું છે. જેની અંદર વિદ્વાન કવિ બનારસીદાસના પત્થા તથા તેનું ભાષાંતર સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે. પ્રસંગે બેધક લેાકેા વિગેરેથી પણ આ ગ્રંથ અ લંકૃત છે, ભાષા મધુર અને સરલ છે વાચકવૃંદને પ્રિય થાય અને તે વાંચી વિને૬ પામે તેટલા માટે આ ગ્રંથ ચાળીશ ફારમના છતાં પણ તેની કીમત તુજ રાખવામાં આવી છે. આ પુસ્તક તત્ત્વેચ્છુને વધારે પ્રિય થઇ પડે તેમ છે, માટે જેમન મ'ગાવવું હાય, તેઓએ નીચેના શીરનામે પત્ર લખી જણાવવું. 'પાક' પુડુ′ ૧૯૨~~~ કાચું પુડું' -- -૧૪-૨ પ્રાચીન જૈન મહાસતીના ચમત્કારી ચરિત્રથી મુશાભિત જૈન સતી મંડળ ભાગ ૧ લો” આ ગ્રંથ શ્રાવિકાઓને સચ્ચરિત્રપર પાવવામાં સહાયભૂત થઇ શકે, આધુનિક અને પ્રાચિન, આ ભૂમિની સ્થિતિને ચિતાર દર્શાવનાર અને વાચકના હૃદયને ઉત્તેજિત કરનાર છે, આજકાલની શ્રાવિકા પ્રાચીન મહાસતીના અદ્ભુત આચરણ વાંચી, પાતે પણ તેવાં મને, એવા હેતુથી માનવજીવન સુધારક માટે આ પુસ્તકનીતેઓએ સહાયતા લેવી. આ ગ્રંથ ત્રીશ ફારમના છતાં અમારી શ્રાવિકા મ્હેનાને ખરીદ કરવામાંઅડચણ ન આવે, તેટલા માટે તેની સાધારણુકી મત રાખવામાં આવી છે. પાકું પુંડુ ફ્ j~~-~~∞ ' પુત હૈં, ૧-૨ = ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 438