Book Title: Shreechand Kumar yane Anand Mandir Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 7
________________ S आनंद मंदिर. પ્રકરણ ૧ લું. અજાણે મુસાફર. 3 ધ્યાન્હ કાળ વીતી ગયો હતો, ગગનમણિ તરણિએ પિતાને દિવ્ય રથ 1. પશ્ચિમ દિશા તરફ ઉતાર્યો હતો. કાર્ય સ્થાનમાં મસલતો ચાલતી હતી, K D & રાજ સેવકે દિવસના કર્તવ્યમાંથી મુક્ત થવાની તૈયારી કરતા હતા, EaA વ્યવહાર માગને મહા પ્રવાહ બંધ પડવાની તૈયારી માટે ઉત્સુખ થવા તત્પર હતું, રાજકીય કાર્યમાંથી નિવૃત્ત થવા તત્પર થયેલા અધિકારીઓ સાયંકાળના સ્વતંત્ર આનંદ માટે હૃદયમાં ઉમંગ રાખતા હતા, ઉદ્યોગ કરવા બાહેર ગયેલા પતિઓના સમાગમ માટે રાહ જોઈ રહેલી રમણુઓ અનેક સંકડ૫ વિકલ્પ કરતી હતી. આ વખતે એક મુસાફરે આવી કોઈ યોગ્ય પુરૂષને પુછયું. ભદ્ર ! આ નગરીનું નામ શું છે ? અહીં રાજા કેણુ છે ? રાજાને શી પ્રજા છે ? અને તેમનું રાજ્ય કેવું છે ? આ પ્રશ્ન સાંભળતાં તે પુરૂષ બોલ્યો -ભાઈ ! આ નગરીન નામ કુશસ્થલી છે. કેટલાએક કુશાવર્ત એવા નામથી પણ ઓળખાવે છે. આ નગર ભરતખંડમાં પ્રખ્યાત છે. વિદ્વાન કવિઓ આ નગરીની આગળ ઇદની અમરાવતી. ને પણ હલકી ગણે છે. તેની સુંદર શોભા જોવાને દૂર દેશના પુરુષે આવે છે. આ નગરીમાં પ્રતાપસિંહ નામે રાજા છે. તે મહા પ્રતાપી રાજા પરોપકારમાં અગ્રેસર છે, પરધનને લેવામાં પંગુ છે, બીજાના ગુણ કહેવામાં બાહેશ છે, અન્યના દેષ કહેવામાં મુંગે છે, અને પિતાના દોષ જોવામાં હજાર નેત્રવાળો છે. એ ન્યાયી રાજા હમેશાં સાત ક્ષેત્ર અને સુપાત્રમાં દ્રવ્યને આપે છે. કેશરીસિંહની ગર્જનાથી જેમ ગર્જેટની ઘટા નાશી જાય, તેમ રાજા પ્રતાપનું નામ સાંભળી શત્રુઓ નાશી જાય છે. એ તેજસ્વી મહારાજાની રાજ્ય સમૃદ્ધિ માટી છે. તેના રાજ્યમાં દશ લાખ શહેર છે, દશ લાખ તેજદાર ઘોડાઓ તેની અશ્વશાળામાં હજારવ કરે છે. હાથી અને રથની સંખ્યા દશ હજારની છે. તેના રાજ્યમાં એક કરોડ દિલ છે, સામંત અને તેના અંગ રક્ષક મહારાજ પ્રતાપ પ્રત્યે પૂર્ણ વફાદાર છે. ભદ્ર ! વધારે શું કહેવું ? એ મહારાજાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 438