Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 11
________________ રાજા દીપચંદ્ર. તે કળા કુશળ ચાર પુરૂષોનાં વચન સાંભળી, પ્રતાપસિંહુ ખુશી થયા. તે પ્રથમ થીજ ગુણીના ગ્રાહક હતા, તેથી તેને તે ચતુર મુસા। ઉપર વિશેષ પ્રીતિ થઈ. તેમને સન્માન આપી, પોતાની પાસે રાખ્યા, અને દીપશિખા નગરીનાં દર્શનનાં કાતુકથી થવાના આનદના તેઓને ભાગીદાર કર્યા. રાજા પ્રતાપસિંહુ ત્યાંથી કુચ કરી આગળ ચાલ્યેા. માર્ગમાં અનેક જાતની ક્રીડા કરતા હતા. નવ નવાં નગર, ગામ, નદીએ, વાપિકા, વાડીએ અને જંગલને જોતા જોતા હૃદયમાં આનંદ પામતા હતા. ઘણાં રાજ્ય તથા કશખામાં આવતાં તેને ઉંચી જાતની ભેટ મળતી હતી, રસ્તામાં નવ નવાં કાતુકને જોતા હતા, અઢલક દાન આપતા હતા, અને ચંદ્રના જેવી ઉજ્જળ સત્કત્તિને ચેતરફ ફેલાવતે હતેા. પ્રકરણ ૩ જી. રાજા દીપચંદ્ર. દાન અને કવિએ રૂપ અલંકારથી અલંકૃત થયેલી સભાથી દરશ્નાર સુશાભિત લાગે છે, છડીદ્વારા મધુર અને દીર્ધ સ્વરે ખમા ખમા કરી રહ્યા છે, ચારણુ ભાટ મધુર સ્વરે શાર્યતાથી બિરદાવલી એલી રહ્યા છે, એક તરફ મંત્રી સામતના સમાજ નમન કરી વાદારી બતાવે છે, વારાંગનાએ નૃત્યથી સભ્યજનનાં મનને આકર્ષે છે, મૃદંગ, વીણા અને ખીજાં વિવિધ વાદ્યા તાર સુર સાથે વાગી રહ્યાં છે. આ મહા સમાજના આનંદની લહેરોમાં મગ્ન થયેલા મહારાજા મધ્ય ભાગે ઉંચા સિહાસનપર વિરાજમાન થયા છે. આ વખતે પ્રતિહારે આવી મ ંત્રીને કાનમાં આવી ખબર આપ્યા કે, “ધાનપાળ આવી જણાવે છે કે, આપણા બાહેરના ઉદ્યાનમાં કુશસ્થલીના મહારાજા પ્રતાપસિહુ ચતુરંગ સેના લઇ ઉતા છે. ” તે સાંભળતાંજ મંત્રીએ સિંહાસન આગળ આવી રાજાને તે ખબર આપ્યા. તત્કાળ તેની મનેવૃત્તિમાં હુલ્લાસ સાથે ઉત્કંઠા ઉત્પન્ન થઇ, અને મહારાજા પ્રતાપસિંહને સ્વાગત પૂર્વક આતિથ્ય કરવા તત્પરતા બતાવી. 66 d. વાંચનાર ! અધીરા થશે નહીં. આમનેહર દરબારને અલંકૃત કરી રહેલ તે દીપશિખા નગરીના રાજા દીપચંદ્ર છે. આજે પેાતાના રાજ્યાભિષેકના દિવસ હોવાથી તે સભા ભરી મહાત્સવ કરતા હતા. આ મ ંગળમય દિવસે મદ્રારાજા પ્રતાપસિ ંહના અક્ષ્ણમનરૂપ મંગળ સમાચાર સાંભળી તેને વિશેષ આનંદ થયા હતા. કરતા દીપશિખા નગરી પાસે આવેલા ઉદ્યાનમાં પડાવ કરી રીના દર્શનની તેની ઉત્કંડ આજે Jain Education International કુશસ્થલી પતિ માર્ગમાં પ્રયાણુ રહેલે હતે. દીશિખા નગ મહા પ્રતાપી સફળ થવાની અણી ઉપર આવી છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 438